આમિર ખાને 2 લગ્ન કર્યા અને બંને પત્નીઓ થી એમના છૂટાછેડા થઈ ગયા 57 વર્ષની ઉંમરમાં આમિર ખાન એકલા રહી ગયા છે પરંતુ છૂટાછેડા આપ્યા બાદ આમિર પોતાની બંને પત્નીઓ સાથે કેવા સબંધ છે તેને લઈને આમિર ખાને એક મોટું સિક્રેટ ખોલ્યુ છે કોફી વિથ કરણ શોમાં આમિર ખાને પહેલીવાર.
પોતાની બંને પત્નીઓ ના રાજ ખોલ્યા છે હવે આમિર ખાને જણાવ્યું કે બંને પત્નીઓથી અલગ થયા છતાં એમના સબંધ ખરાબ નથી થયા આમિર ખાને કહ્યું કિરણ અને રિના મારા જીવનનો ભાગ છે બંનેની હું ઈજ્જત કરું છું અને અમે લોકો હંમેશા પરિવારની જેમ રહીશુ અમારા વચ્ચે મનમાં એકબીજા પ્રત્યે.
કંઈ ખોટું નથી અમે બધા અઠવાડિયામાં એક વાર મળીએ છીએ ગમે એટલા વ્યસ્ત હોય તો પણ અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને રિસ્પેક્ટ પણ કરીએ છીએ આમિર ખાનના પહેલા લગ્ન રિના દત્તાથી 18 એપ્રિલ 1986 માં થયા હતા બંનેના લવ મેરેજ હતા પરંતુ બંનેએ 2002 છૂટાછેડા લઈને પોતાના.
રસ્તા અલગ કરી લીધા હતા તેના બાદ આમિરે કિરણ રાવથી 2005 માં બીજીવાર લગ્ન કર્યા પરંતુ અમીરના બીજા લગ્ન પણ ન ટકી શક્યા આમિર ખાનના ત્રણ બાળકો પણ છે એમના ઘરમાં કોઈપણ પ્રસંગ હોય એમની બંને પુતવ પત્નીઓ અને બાળકો સાથે હાજર રહે છે અત્યારે તો આમિર ખાન.
એમની ફિલ્મ લાલ સીંગ ચડ્ડાનું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે એમની એ ફિલ્મ 11 ઓગેસ્ટ રિલીઝ થઈ રહી છે આમિર ખાન બોલીવુડના પહેલા એવા એક્ટર છે જેમના બંને પત્નીથી છૂટાછેડા છતાં સારા સબંધ નિભાવી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારી પ્રતિકિરયા અમને કોમેંટ માં જણાવી શકો છો.