Cli

હું ત્યારે લગ્ન કરીશ જયારે સલમાન ખાન લગ્ન કરશે બીજેપી અધ્યક્ષ તેમજન ઇમનાને આ શું કહી દીધું…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

અત્યારે દરેક બાજુ નાગાલેન્ડ બીજેપીના અધ્યક્ષ તેમજન ઈમનાનો આ વિડિઓ વાયરલ થઈ રહ્યો છે વિડિઓમાં તેમજન નોર્થ ઇસ્ટના લોકોની નાની આંખો હોવાના ફાયદા બતાવી રહ્યા છે તેમજને જે મજકકીય અંદાજમાં ફાયદા બતાવ્યા તે લોકોને દિલને સ્પર્શી ગયા છે દરેક બાજુ તેજમની ચર્ચા થઈ રહી છે હવે લોકો તેમજનની.

પર્શનલ લાઈફને પણ સર્ચ કરવા લાગ્યા છે અત્યારે તેઓ ગૂગલમાં સર્ચમાં ટોપ પર ચાલી રહ્યા છે અહીં લોકોએ તેમજન ની પત્ની લગ્ન વિશે પણ ગૂગલમાં સર્ચ કર્યું છે તેના પર મજાક ઉડાવતા તેમજને કહ્યું છેકે જ્યાં સુધી સલમાન ખાન લગ્ન નહીં કરે ત્યાં સુધી તેઓ પણ કુંવારા રહેશે તેમજને ટ્વીટ કરતા લખ્યું આઇલા ગુગલ સર્ચ.

બહુ ઉત્સાહિત છું તેજમલ આ મજાક પર નીચે શાદી ડોટ કોમના ફાઉન્ડર અનુપમ મિત્તલે લખ્યું કંઈક કરવું પડશે શાદી ડોટ કોમ ત્યારે તેના પર તેમજને જવાબ આપતા લખ્યુ ભાઈ અત્યારે અમે બિન્દાસ્ત છીએ અમે લગ્ન કરવાની સલમાન ખાનની રાહ જોઈ રહ્યા છીએ તેમજનના આ મજાકીય અંદાજ પર લોકો હસી રહ્યા છે.

એક યુઝરે તેના પર જવાબ આપતા કહ્યું સલમાન ભાઈના ચક્કરમાં ના રહો એમના બહુ ચક્કર છે તેમજન 41 વર્ષના છે અને હજુ કુંવારા પણ છે અત્યાર સુધી તેમજનનો આ જવાબ સલમાન ખાન સુધી પહોંચી ગયો હશે અત્યારે તો તેમજન ની દરેક બાજુ ચર્ચા થઈ રહી છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *