Cli

હું સલમાન ખાન છું કોઈના બાપથી ડરતો નથી જાણીને તમે પણ કહેશો છે હો ભાઈજાન…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

સલમાન ખાન કોઈના બાપથી પણ નથી ડરતા અને આજે એ વાત એમણે ફરીથી સાબિત કરી દીધી છે હાલમાં સલમાન ખાનના પીંતા સલીમ ખાનને એક ચિઠ્ઠી મળી હતી જેમાં એમની હાલત સિદ્ધુ મોસેવાલા જેવી કરવાની ધ!મકી આપી આપવામાં આવી હતી જેના બાદ મુંબઈ પોલીસે સલમાનન સુરક્ષા વધારે કરી દીધી છે.

સિબીઆઈ અને પોલીસના કેટલાય અધિકારી સલમાનના ઘરે પહોચ્યા હતા આ મામલે સલીમ ખાન સલમાન અને એમના પરિવારથી પુછતાજ પણ કરવામાં આવી હતી બધાને ઘરથી બહાર નીકળતા સમયે સાવધાની રાખવાનું પણ કહ્યું હતું પરંતુ સલમાન એવી ધ!મકીઓથી ક્યારેય નથી ડરતા ધ!મકી મળ્યા બાદ પણ.

સલમાન ઘરેથીબહાર નીકળી આવ્યા અને કેટલાય સમય પહેલા તેઓ એરપોર્ટ પહોંચ્યા ત્યાં એમણે હૈદરાબાદ માટી ફ્લાઇટ પકડી છે હૈદરાબાદમાં તેઓ 25 દિવસ સુધી કભી ઈદ કભી દિવાલીનું શૂટિંગ કરશે આ બાજુ ધ!મકી આપનાર વિશે હજુ સુધી કોઈ મોટી કડી નથી મળી સલમાનને લઈને ખુબજ ચિંતા બનેલ છે.

પરંતુ સલમાન સલમાન સૌથી બેખોફ છે અને છાતી ઠોકીને પોતાનું કામ કરી રહ્યા છે સલમાનની એજ દબંગાઈ બોલીવુડના ભાઈ જાન બનાવે છે તેના વચ્ચે એ પણ ખુલાસો થયો છેકે સલમાનને મારવાનું કાવતરું 2011 થી કરવામાં આવી રહ્યું છે લગાતાર સલમાન પર જીવનું જોખમ છે પરતું સલમાન છે ડરવાનું નામ નથી લઈ રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *