ઉત્તરપ્રદેશના ભરતપુર જિલ્લાના નગરથાણા એરિયાથી એક ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે અહીં પત્નીએ પતિની અશ્લીલ હરકતોથી કંટાળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો છે મૃતક જીતેન્દ્રના લગ્ન 12 વર્ષ પેહેલા દીપા નામની એક મહિલા સાથે થયા હતા જીતેન્દ્ર ગામમાં જ એક ફ્રૂટની દુકાન ચલાવતો હતો.
દીપાએ જણાવ્યું કે જીતેન્દ્ર દા!રૂ પીવાનો શોખીન હતો અને તે ન!શામાં જ વારંવાર દીપાને માર મારતો હતો એટલુંજ નહીં પછી તે દીપને શારીકિક યાતનાઓ પણ આપતો હતો કેટલીયે વાર એવું કરવાથી તેને રોકવામાં અર્પણ આવ્યો પરંતુ તે પોતાની આવી ગંદી હરકતો બંદ ન કરી તેના બાદ દીપાએ નક્કી કર્યું કે જીતેન્દ્રનું કળશ કાઢી દેવું છે.
પછી તે એક રાત્રે દીપાએ જીતેન્દ્રના જમવામાં 4 ઊં!ઘની ગોળીઓ મેળવી દીધી અને તેને ખવરાની દીધું જયારે જીતેન્દ્ર ગાઢ ઊંઘમાં ચાલ્યો ગયો તેના બાદ રાતના લગભગ 2 વાગે દીપા ઉઠી અને રસોડામાંથી ચપ્પુ લઈ આવી તેણે પહેલા પતિનું મોઢું અને નાક બંદ કર્યું અને ચપ્પુથી એક પછી એક ચાર વાર કર્યા.
અને તેને મોતને ઘાટ ઉતારી દીધો જ્યારે પોલીસે દીપાની ધરપકડ કરી ત્યારે પોલીસ પણ દીપાની વાત સાંભળીને હેરાન રહી ગઈ દીપાએ જણાવ્યું કે જીતેન્દ્ર બાળકો સામેજ અશ્લીલ હરકતો કરતો હતો તેના કારણે તેઓ ખુબ પરેશાન હતી દીપાએ પહેલા ખુદખુશી કરવાનું વિચાર્યું હતું પરંતુ નાના બાળકોનું વિચારીને પતિનું કળશ કાઢી દીધું.