ઋત્વિક રોશનની પૂર્વ પત્ની અને ફેશન ડિઝાઈનર સુઝૈન ખાન એક લોકપ્રિય હસ્તી છે તેઓ સોસીયલ મીડિયામાં અસલાન ગોની સાથેની તસ્વીરોને લઈને ચર્ચામાં રહે છે પોતાની લેટેસ્ટ તસ્વીરોથી તેઓ ફેન્સનું ધ્યાન આકર્ષિત કરતી રહે છે તમને જણાવી દઈએ સુઝૈન ખાન અત્યારે અસ્લાન ગોની સાથે ડેટ કરી રહી છે.
અત્યારે સુઝૈન બોયફ્રેન્ડ અસ્લાન ગોની સાથે લાસ વેગાસમાં છે ત્યાં બંને એકબીજા સાથે પ્રાઇવેટ વેકેશન એન્જોય કરી રહ્યા છે તેના વચ્ચે સુઝૈને બૉયફ્રેંડ સાથે એક રોયમાંન્ટિક તસ્વીર શેર કરી છે જેની ખુબ ચર્ચા થઈ રહી છે અટકળોની માનીએ તો ઋત્વિક રોશન સાથે છૂટાછેડા બાદ સુઝૈન અસ્લાન સાથે રિલેશનશિપમાં છે.
સૂઝાને બોયફ્રેન્ડ અસ્લાન સાથે શેર કરેલ તસ્વીરમાં બંને રોમાન્ટિક થતા જોવા મળી રહ્યા છે બંનેએ સ્માઈલ આપતા સુંદર પોઝ આપ્યો છે સુઝૈનને ઓફ બ્લેક આઉટફિટમાં જોઈ શકાય છે જ્યારે અસ્લાન કૈજ્યુઅલ લુકમાં સ્માર્ટ લાગી રહ્યં છે બંનેની તસ્વીર ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે ફેન્સ તેના પર અલગ અલગ કોમેંટ કરી રહ્યા છે.