બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ વર્ષ દરમિયાન લગાતાર હિટ ફિલ્મો આપીને ખૂબ જ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી આલિયા ભટ્ટ એક મહિના પહેલા માં બની હતી તેને સુંદર દીકરીને જન્મ આપ્યો હતો તેની સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને ફેન્સને ખુશખબરી આપી હતી આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે.
આ વર્ષ દરમિયાન જ લગ્ન કર્યા હતા અને લગ્નના છ મહિનામાં દીકરીને જન્મ આપીને કપૂર પરિવારને દિકરીની ભેટ આપી હતી આલિયા ભટ્ટ ની સાસુ નીતુ કપૂરે પોતાની પૌત્રી માટે ખૂબ જ ખુશી વ્યક્ત કરીને તેનું કપૂર હાઉસમાં ભવ્ય સ્વાગત કર્યું હતું જે તસવીરો શેર કરીને નીતુ કપૂર પોતાના દીકરા રણબીર કપૂર અને.
આલિયા ભટ્ટને શુભેચ્છાઓ આપતી પોસ્ટ પણ મૂકી હતી આલિયા ભટ્ટ પોતાની પ્રેગનેન્સી દરમિયાન પણ રણબીર કપૂર અને તેની ફિલ્મ બ્રહ્માસ્ત્ર માટે ખૂબ જ મહેનત કરી રહી હતી બીગબોસ રિયાલિટી શો ઝલક દિખલાજા ડાન્સ રિયાલિટી શો માં પોતાના બેબી બમ્પ સાથે આ ફિલ્મને પ્રમોશન કરવા માટે પહોંચી હતી.
અને તેના ચહેરા પર પ્રેગ્નન્સી નો બિલકુલ થાક દેખાતો ન હતો ફેન્સ સ ને તેની આ અદા ખૂબ જ પસંદ આવી હતી અને તેની ફિલ્મોને સફળ બનાવીને ફેન્સે તેની ખુશીમાં વધારો કરી દીધો હતો આલિયાએ પોતે પોતાના ચાહકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો આલિયા ભટ્ટ પોતાની ડીલવરી બાદ ખુબ લાંબા સમય.
બાદ એક મહીના બાદ મિડીયા સામે જોવા મળી હતી ખુબ જ સુંદર અંદાજમા તે પોતાના ઘેર થી બહાર આવતી જોવા મળી હતી તેની ઝલક માત્ર જોવા ચાહકોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી અને આ દરમિયાન આલીયા ભટ્ટે ચાહકોને હાથ દેખાડી અભિવાદન પણ કર્યુ હતું આલીયા ભટ્ટ સ્પોટ લુક મા જોવા મળી હતી.
મેકઅપ વિના પણ ખુબ આકર્ષક અને ગ્લેમર અંદાજમાં આલીયા ભટ્ટ ના ચહેરા પર ગજબની ખુશી છલકાતી હતી આલીયા ભટ્ટે મીઠી સ્માઈલ સાથે પેપરાજી અને મિડીયા ને તસવીરો આપી હતી જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થ ઈ હતી અને ફેન્સ એ તસવીરો પર મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.