Cli
આટલી ઉંમરે પણ તમન્ના ભાટિયા કેટલી બોલ્ડ લાગે છે, કાળી સાડીમાં બોલ્ડ અવતારમાં જોવા મળી...

આટલી ઉંમરે પણ તમન્ના ભાટિયા કેટલી બોલ્ડ લાગે છે, કાળી સાડીમાં બોલ્ડ અવતારમાં જોવા મળી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અને સાઉથ ફિલ્મો માં પોતાના શાનદાર અભિનય થી ખુબ ફેમસ થયેલી અભિનેત્રી તમન્ના ભાટીયા લોકપ્રિયતા ધરાવે છે સાલ 2005 માં આવેલી ફિલ્મ ચાદં સા રોશન ચહેરા થી પોતાની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ કરનાર અભિનેત્રી સાલ 2013 અજય દેવગન સાથે ફિલ્મ હીમંતવાલા અને 2014 માં શૈફ અલીખાન.

સાથે ફિલ્મ હમસકલ થી ખુબ જ લોકપ્રિય બની તમન્નાએ તેલુગુ અને તમિલ ફિલ્મો થી ખુબ જ ફેમસ બની ફેન્સ ના દિલની ધડકન બની ગઈ અભિનેત્રી તમન્ના ભાટિયા અક્ષય કુમાર સાથે એન્ટરટેનમેન્ટ ફિલ્મ માં શાનદાર અભિનય સાથે જોવા મળી દર્શકોએ તેના અભિનય ને ખુબ જ પસંદ કર્યો તાજેતરમાં અભિનેત્રી તમન્ના ભાટિયા.

હિમાલ્યા ની વેડીકા પ્રોડક્ટ સ્પોનર ઇવેન્ટ મા શાનદાર બ્લેક ડીપનેક સ્ટાઈલીસ આઉટફીટમા પહોચી હતી તેમાં તે ખુબ જ સુંદર લુક માં ઓપન હેર અને લાઈટ મેકઅપ માં જોવા મળી હતી તેની મદમસ્ત ચાલ અને તેના લુક ને ખુબ જ બોલ્ડ બનાવી રહી હતી ડીપનેક આઉટફીટમા તેના ભરાવદાર મદમસ્ત નિતંબો તેના લુક ને ખુબ જ હોટ બનાવી રહ્યા હતા.

તેને આ દરમિયાન મીઠી સ્માઈલ સાથે ફેન્સ ને દિવાના બનાવ્યા હતા તેને પેપરાજીને અલગ અલગ અંદાજ માં પોઝ આપ્યા હતા માદક ઈસારાઓ થી તેને ચાહકોને મદહોશ બનાવ્યા હતા અભિનેત્રી તમન્ના ભાટિયા નો આ અંદાજ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો ચાહકો તમન્ના ના આ લુક પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *