બોલીવુડ ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ ગઈ રાત્રીના સમયે અચાનક બેભાન થઈ ગઈ હતી એને પરિવારજનો હોસ્પિટલમાં દાખલ કરી હતી તેના પર ઘણા બધા ટેસ્ટ અને ટ્રીટમેન્ટ કરવામાં આવી એનો આખો દિવસ હોસ્પિટલમાં વીત્યો આ પહેલા પર છ મહિના પહેલા હૈદરાબાદમાં ફિલ્મ ના એક ચાલુ.
શૂટ દરમિયાન દીપિકા પાદુકોણ અચાનક બેહોશ થઈ ગઈ હતી અને કાલની આ ઘટના પર યુઝરો અનેક સવાલો કરી રહ્યા છે ઘણા યુઝરો મુજબ દીપિકા પાદુકોણ પ્રેગ્નન્સી ના કારણે બેહોશ થઈ એવું કહેવું હતું પરંતુ હજુ કોઈ એવા સમાચાર હોસ્પિટલમાંથી બહાર આવ્યા નથી બિપાશા બાસુ આલિયા.
ભટ્ટ તાજેતરમાં પ્રેગ્નન્ટ છે અને પોતાના આવનાર મહેમાનની રાહ જોઈ રહ્યા છે આ વચ્ચે દીપિકા પાદુકોણ પણ અચાનક બેભાન થતા લોકોએ તરત અનુમાન લગાડી દીધું કે દીપિકા પણ પ્રેગ્નેટ છે હવે દીપિકા પાદુકોણ જ કહી શકે તે પ્રેગ્નન્ટ છે કે નહીં આપનો શું અભિપ્રાય છે એ જરૂર જણાવજો.