સાઉથની સ્ટાર પૂજા હેગડે અત્યારે ફરવા નીકળી છે એક્ટરે તેના વેકેશનની તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરી છે સામે આવેલ તસ્વીરમાં પૂજા હેગડે સમુદ્ર કિનારે ફરતા જોવા મળી રહી છે પૂજા હેગડેએ પોતાના વેકેશન ટ્રિપની તસ્વીર શેર કરી છે જેમાં એક્ટર પૂજા હેગડે પોતાનું બિકીની લુક ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે.
જણાવી દઈએ પૂજા હેગડે અત્યારે વિદેશ પ્રવાસે છે તેણીએ ફરતા સમયની કેટલીક તસ્વીર શેર કરી છે જેમાં એક્ટર સફદે કલરની ટુ પીસ બિકીનીમાં જોવા મળી રહી છે પોતાના બિકીની લુકને છુપાવવા માટે એક્ટરે પીળા રંગનું જાળીદાર ટોપ પહેર્યું છે એક્ટરે પોતાની લેટેસ્ટ તસ્વીર શેર કરીને એકવાર ફરીથી.
પોતાના ફેન્સને દીવાના કરી દીધા છે એક્ટરની આ તસ્વીર અત્યારે વાયરલ થઈ રહી છે એક્ટર પૂજા હેગડે હાલમાં એક મહિનાની લાંબી રજાઓ પર નીકળી છે સુપરસ્ટાર મહેશ બાબુ સાથે ફિલ્મના ફ્લોરમાં જતા પહેલા એક્ટરે પોતાના માટે ફરવાનો સમય કાઢ્યો છે મિત્રો પૂજા હેગડેની આ તસ્વીર પર તમે શું કહેશો.