કેરાલાના એક એરિયામાંથી બહુ ચોંકવનારી ખબર સામે આવી છે એક યુવતીએ પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં પતિ જ!બરજસ્તી મજબુર કરે છે પોતાના મિત્રો સાથે સબંધ બાંધવા વાઈફ સ્વેપિંગનો આ મામલો છે મતલબ કે પત્નીઓની અદ્દલ બદલી એટલેકે બે વ્યક્તિ એકબીજાની પત્નીઓને અદલાબદલી કરીને સબંધ બાંધવામાં રાજી.
કેટલીયે જગ્યાએ થી વાઈફ સ્વેપિંગ જેવી ખબરો આવી ચુકી છે હવે આ લેટેસ્ટ ખબર આવી છે કેરાલાથી જે કોટીયમ જિલ્લાથી ખબર આવી છે જ્યાં પત્નીએ પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવી યુવતીના પતિએ તેના મિત્રો જોડે કપડાં ઉતરાવા અને તેમની જોડે સબંધ બાંધવા મ!જબુર કરી પોલીસે જયારે યુવતીની ફરિયાદ પર તપાસ કરી.
પુછતાજ દરમિયાન જાણવા મળ્યું કે એક નહીં પરંતુ છ લોકો છે અને આ બધા લોકો લઈને વાઈફ સ્વેપિંગનું રેકેટ ચલાવેછે આ લોકોએ ફેસબુક અને ટેલિગ્રામ પર આવા ગ્રુપ બનાવી રહ્યા છે અને ગ્રુપમાં ચોંકાવનારી વાત એછે ડોક્ટર અને શિક્ષક એમાં સામેલછે એ પણ આ ગ્રુપના મેમ્બેર છે જેઓ વાઈફ સ્વેપિંગનો ભાગ બનવા માંગે છે.
પોલીસને એ પણ જાણવા મળ્યું કે ગ્રુપના પાંચ હજાર મેમ્બર છે જેમાં મોટા માણસોએ પોતાના નામ બદલીને ફેક આઈડીથી પોતાના અકાઉંટ બનાવ્યા છે તેના દ્વારા વાઈફ સ્વેપિંગ કરે છે પોલીસે રિપોર્ટમાં જણાવ્યું છેકે મહિલાઓ આ ચીજમાં કમ્ફર્ટેબલ નથી હોતી ભારતમાં આ પહેલો મામલો નથી તેની પહેલા પણ આવો મામલો સામે આવેલ છે.