બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન પોતાની ફિલ્મ પઠાણને લઈને ખૂબ જ વિવાદોમાં જોવા મળી રહ્યા છે આ ફિલ્મનું બેશરમ રંગ સોંગ રિલીઝ થતા ઘણા બધા લોકો દિપીકા પાદુકોણ ની ભગવા બીકીની પર હિન્દુ અને મુસ્લિમ ધર્મની લાગણીઓ ને ઠેસ પહોચાડંવા બદલ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ નો વિરોધ દર્શાવી.
ફિલ્મ નો બહીસ્કાર કરીને તેમના પુતળા દહન કરી રહ્યા છે દાનીશ ખાને આ ફિલ્મ વિરુદ્ધ કેશ નોંધાવ્યો છે તો ઘણા હિન્દુ સંગઠનોએ પણ માનવ આયોગમાં ફરીયાદ આપી છે આ વચ્ચે ફેસશ પંજાબી રેપર સિંગર યો યો હની સિંગે જણાવ્યું છે કે શાહરુખ ખાન ની ફિલ્મ પઠાન નો વિવાદ જોતા લાગી રહ્યું છે કે દર્શકો પહેલા વધારે સમજદાર હતા.
હની સિંગે શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ના બેશરમ રંગ ને પોતાના આ નિવેદન માં સમર્થન આપીને ટ્રોલરો ને નાસમંજ અને ખોટા ગણાવ્યા છે ફિલ્મ પઠાન માં દિપીકા પાદુકોણ એ ભગવા રંગની બિકીની પહેરીને બોલ્ડ અને કામુક અંદાજ માં અશ્ર્લીલ ડાન્સ કર્યો છે જે સોગંનુ નામ પણ બેશરમ રંગ રાખવા મા આવ્યું છે જેના કારણે.
ઘણા લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને આ ફિલ્મ રીલીઝ કરવામાં આવે તો થીયેટરો તોડી નાખવા ની અને શાહરુખ ખાનને પણ મારવાની ધમકીઓ આપવામાં આવી રહી છે દિપીકા પાદુકોણ ને પણ કપડાં કાઢીને રોડ પર દોડાવા ની ચીમકીઓ ઘણા લોકો ઉચ્ચારી રહ્યા છે આ વચ્ચે હની સિંગ ના આ નિવેદન પર આપનો શું અભિપ્રાય છે.