બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માંથી ખૂબ જ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની 20 વર્ષની અભિનેત્રીએ મેકઅપ રૂમમાં ગળે ફાં!સો ખાઈને ખુદ ખુશી કરી લીધી છે આ અભિનેત્રી નું નામ તુનીશા શર્મા છે જે હાલ ટીવી સીરીયલ અલીબાબા દાસ્તાન એ કાબુલ માં શહેજાદી.
મરીયમ ના પાત્રમાં જોવા મળી રહી હતી આ અભિનેત્રી એ આ શો ના લિડ અભિનેતા શહેજાન ખાન ના મેકઅપ રુમ મા ખુદ ખુશી કરી લીધી છે જોકે તુંનિશાને ખુદ ખુશી કરતા જોઈ લેતા કૃ મેમ્બર તેના રૂમમાં ધસી આવ્યા હતા અને તેને તરત હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ ડોક્ટરો તેને.
બચાવી શક્યા નહોતા સેટ પર લોકો એ જણાવ્યું હતું કે તુનીશા છેલ્લા ઘણા સમય થી દુઃખી નિરાશ જોવા મળી રહી હતી પોતાની નાની ઉંમરમાં તેને ઘણા ટીવી શો અને ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી હતી તેના અભિનય ને લોકો ખુબ પસંદ કરતા હતા તુનીશાએ.
ટીવી સીરીયલ ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ ચક્રવતી અશોક સમ્રાટ ગબ્બર ઉછવાલા શેરી પંજાબ મહારાણા રણજીતસિંહ ઈન્ટરનેટ વાળા ઈશ્ક ઇશ્ક સુભાન અલ્લાહ માં અભિનય થકી નામના મેળવી હતી તો તુનીશાએ ફિલ્મ ફિતુર અને બારબાર દેખો માં યંગ કેટરીના કૈફ
ની ભુમીકા.
ભજવી હતી કહાની 2 અને દંબગ 3 જેવી ફિલ્મોમાં તે સહાયક અભિનેત્રી તરીકે જોવા મળી હતી તેના આ પગલાં થી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માં શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને તેની ખુદખશી ના પગલે પોલીસ કડક કાર્યવાહી હાથ ધરી પુછપરછ કરી રહી છે મિત્રો આ મામલે શું કહેશો.