મિત્રો આમિર ખાન ની લાલસીંગ ચડ્ડા આજે એટલે કે 11 ઓગસ્ટએ રિલીઝ થઈ ફિલ્મને લઈને આમિર ખાન ખુબ પ્રમોશન કર્યું છે પરંતુ અહીં લોકો દ્વારા ફિલ્મને બાયકોટ કરવાની માંગ કરવામાં આવી રહી છે સોસીયલ મીડિયામાં લાલસીંગ ચડ્ડા બાયકોટ ટ્રેન્ડ કરી રહ્યું છે પરંતુ ફિલ્મ રિલીઝ થાય એ પહેલા આમિર ખાને.
મોડી રાત્રે મીડિયા સામે આવ્યા હતા અને કેટલીક વાતો કરી હતી મીડિયાથી વાત કરતા આમિર ખાને જણાવ્યું હતું કે અમને બહુ ખુશી છેકે આજે અમારી ફિલ્મ તૈયાર થઈ ગઈ છે અને સિનેમાઘરમાં રિલીઝ થવા જઈ રહી છે તમને કહીશ કે બહુ પ્રેમ અને મહોબ્બ્તથી આ ફિલ્મ અમે બનાવી છે અમને આશા છેકે ફિલ્મને તમે પસંદ કરશો.
આગળ જણાવતા આમિર ખાને કહ્યું કે અમને પણ ગૌરવ થાય છેકે આ ફિલ્મને સારી રીતે ડાયરેક્ટ કરી છે ફિલ્મ અમને જેવી પસંદ આવી છે એવી તમને પસંદ આવશે અને તમારા દિલ સ્પર્શી જશે ફિલ્મના ભારતીય ક્લચરને અનુરૂપ બનાવી છે આમિર ખાને અહીં લોકોને ફિલ્મ જોવા માટે પણ વિનંતી કરે છે મોડી રાત્રે અમીરે પ્રેસ કોંફ્રેન્સમાં લગભગ 4 મિનિટની વાત કરી હતી.