Cli
ખજુરભાઈના લાડકા મિત્ર મહેશદાદા ની સગાઈ શું સાછેજ થઈ છે ? કોણ છે તેમની પત્ની? જાણો તસવીરો પાછળ ની હકીકત...

ખજુરભાઈના લાડકા મિત્ર મહેશદાદા ની સગાઈ શું સાછેજ થઈ છે ? કોણ છે તેમની પત્ની? જાણો તસવીરો પાછળ ની હકીકત…

Breaking

ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય કોમેડી યુટ્યુબ ચેનલ ખજુર ભાઈ પર આવતા વિડીઓ લોકો ખુબ પસંદ કરે છે અને ગુજરાતી મનોરંજન કોમેડી અભિનેતા ખજુર ભાઈ ઉર્ફે નિતીન જાની ને લોકો ખુબ પસંદ કરે છે ખજુરભાઈ એ અનેક સેવાકીય પ્રવૃતિઓ થકી ખુબ લોકચાહના મેળવી છે તેમને ગરીબ નિરાધાર વૃદ્ધ અશક્ત.

બેસહારા લોકોને મકાન બનાવી આપ્યા છે અને આર્થિક રીતે ખુબ મદદ કરીને નામના મેળવી છે તાજેતરમાં તેમની સગાઈ ની ખબરો આવતા લોકોએ તેમને ખુબ આર્શીવાદ આપ્યા હતા એ વચ્ચે ખજુર ભાઈ ના વિડીયોમાં જે નાના છોકરાના રોલમાં જોવા મળે છે એ મહેશદાદા ન.

ખજુર ભાઈ વાસ્તવિક જીવનમાં નાના ભાઈની જેમ ખુબ પ્રેમ આપે છે તેમની ફેન ફોલોવિગં પણ ખજુર ભાઈ જેમ ખુબ વધારે છે મહેશ દાદાની ઉમંર વધારે છે તેમની હાઈટ ના વધવાના કારણે તેઓ એક બાળક જેવા દેખાય છે પરંતુ મહેશ દાદાએ આ વર્ષે જાન્યુઆરીમાં ભુમી ગોહીલ સાથે.

સગાઈ કરી લીધી છે ભુમી ની હાઈટ સામાન્ય વ્યક્તિ ની જેમ છે અને ભુમી ગોહીલ સાથેની ઘણી તસવીરો મહેશ દાદાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે લોકોના મનમાં એ સવાલ હતો કે આ સુદંર કન્યા કોણ છે પરંતુ એ વાસ્તવિકતા માં મહેશ દાદાની થનારી પત્ની છે અને ભુમી.

ગોહીલે મહેશ દાદા ની નેકદિલી અને સ્વભાવન થી પ્રભાવિત થઈ ને તેમને પોતાના જીવનસાથી ના રુપે પસંદ કર્યા છે ખજુર ભાઈ ની સાથે મહેશદાદા પણ સેવાકાર્ય મા હંમેશા સાથે રહે છે અને એ ખાસીયત જોતા ભુમી ગોહીલ મહેશ દાદાના પ્રેમમા પડી હતી જે બંને ની તસવીરો લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *