અને આ સ્થિતિની વચ્ચે વિશ્વભરમાં તોડાતો હંટા વાયરસનો ખતરો. શું આ કોરોના જેટલો ખતરનાક વાયરસ હશે? વિજ્ઞાન કહે છે ના. જવાબ એ છે કે હંટા વાયરસ 2022 નું ટ્વીટ બહુ વાયરલ થઈ રહ્યું છે. 2022 માં એક વ્યક્તિ પર લખ્યું અને એમાં લખ્યું હતું કે 2023 માં કોરોના પૂરો થશે 2026 માં હંટા વાયરસ આવશે. હવે આ સાચે લખેલું છે 2022 માં કોઈએ એટલે 2022 માં જ્યારે ખરેખર કોઈ આ લખ્યું છે ત્યારે આપણને બધાને પાછી ફરીથી એ થીયરી વિચાર આવે કે જેવું ઓઇલને લગતું કે
વિશ્વમાં જ્યારે પણ ઓઇલને લગતા ક્રાઈસીિસ આવ્યા છે ત્યારે ત્યારે કોઈને કોઈ પેન્ડેમિક છે એ ફેલાયા છે એટલે આ બધા જ જે આ થીયરીસ કહેતા હોય છે કે ફાર્મા સેક્ટર અને whoબલઓ અને દરેક ઉદ્યોગપતિઓ અને બિઝનેસને આ બધું એટલી હદે જોડાયેલું છે કે વિશ્વની અસ્થળતામાં એમના બજારની એમના રૂપિયાની એમના કિસ્સાની સ્થિરતા ટકેલી છે પણ એ વિશ્વની અસ્થિરતા માણસોના જીવલે એવી ખતરનાક હશે હકીકત એ છે કે આ બધી આ બધા જ સ્પેક્યુલેશનસ હોય છે જ્યાં સુધી તર્ક આધારિત હોય તો પણ જ્યારે સાબિતી સાથે ન હોય ત્યારે એ વાતો એ વાતો તથ્યો સાથે કહી નથી શકાતી
અને એટલા જ માટે માત્ર આશંકાઓ હોય છે સંભાવના છે કે 2022 માં જેણે લખ્યું ત્યારે એ પ્રશ્ન પૂછાઈ રહ્યો હતો કે કોવિડ પછી હવે શું આવશે તો બહુ જ બધા લોકો અલગ અલગ ગેસ લગાવી રહ્યા હતા કે ભાઈ કદાચ આ વાયરસ આવી શકે કદાચ આ વાયરસ આવી શકે એમાં કોઈ આ પ્રકારના વાયરસ વિશે ધાર્યું હોય કેમ કે હંટા વાયરસ એ નવો વાયરસ નથી એ એક ફેમિલી છે વાયરસનું એનો એક સ્ટ્રેન એવો છે કે જે માણસથી માણસમાં ફેલાય એવો છે
બાકી મોટે ભાગે ઉંદરને પ્રકારના એ પ્રકારના એ પ્રકારના જીવોથી ફેલાતો આ વાયરસ છે અને એટલે જ એનો એક સ્ટ્રેન એક જહાજ પરથી સાત માણસોનું સંક્રમિત થવું એમાંથી ત્રણનું મૃત્યુ થવું whoચઓની ચિંતા વ્યક્ત કરવી એના કારણે આ જે વિષય છે એ આખો ચર્ચામાં છે અને આખી દુનિયાની એના પર નજર છે whoઓએ એ કહ્યું છે કે વિશ્વ પર અત્યારે એટલો મોટો ખતરો નથી. સિંગાપુર જેવા દેશો છે કે જે સંભવતઃ આમના સંપર્કમાં આવ્યા હોય એમના ટેસ્ટ કરવાનું એમણે શરૂ કરી દીધું છે સમસ્યા માત્ર એક જ છે કે લગભગ 40 દિવસે પણ કા તો ખબર પડે કોઈ માણસને એટલે આજે તમને વાયરસનો ચેપ લાગ્યો ઇન્ફેક્શન લાગ્યું 40 માં દિવસે કા તો ડિટેક્ટ થાય કે હા આ વાયરસના કારણે આવું થયું હોઈ શકે છે અને એટલે શું થયું હશે એ ખબર નથી ધ્યાન શું રાખવાનું છે
તો જે સામાન્ય દિવસોમાં પણ ફોલો કરવાનું હોય છે કે ભીડભાડવાળા વિસ્તારમાં ઓછું જવાનું માસ્ક પહેરીને રાખવાનું સેનિટાઈઝર નો ઉપયોગ કરવાનો હાથ ધોવાના કોઈ વ્યક્તિ બીમાર છે તો એને સાચવવાનું એટલે સામાન્ય કોઈ પણ વાયરલ ઇન્ફેક્શનમાં આપણે જે ધ્યાન રાખવાનું હોય છે આમાં રાખવાનું હોય છે કમનસીબી એ છે કે આ ઇન્ફેક્શન ફેટલ છે એ એ માણસનું મૃત્યુ થઈ શકે એ સ્થિતિ પણ છે કોવિડ જેટલો ખતરનાક એટલે નથી કેમ કે કોવિડ તો હવામાં પણ હવામાં શ્વાસના શ્વાસમાં હવાના રચકણોથી પણ ફેલાતો હતો અને એટલે જ સ્થિતિ અલગ છે કોવિડ કરતાં પણ જ્યારે આ પ્રકારની ચર્ચાઓ થાય અને આગાહીઓ જેવું આપણને દેખાય તો ચિંતા થવી પણ બહુ સ્વાભાવિક છે
એટલે ચિંતાને કરો ટાટા બાય બાય ધ્યાન રાખો અને ફરી એકવાર માસ્ક સેનિટાઈઝર સોશિયલ ડિસ્ટન્સ એ બધા નિયમોનું પાલન કરવાનો પ્રયત્ન કરીએ આપણે ભારત જેવા દેશમાં બહુ જ નાના ઘરમાં ચાર પાંચ માણસો રહેતા હોય અતિશય ગંદકીની વચ્ચે જીવવાનું એમના ભાગ્યમાં લખાયેલું હોય એ માણસોને સોશિયલ ડિસ્ટન્સ નામનો શબ્દ કેવી રીતે સમજાવીશું જે કોવિડમાં નહોતા સમજાવી શક્યા એનો કોઈ જવાબ નથી ખાસ તો ઘણી બધી વાર જે આપણે ટીનમાં માં કોલ્ડ ડ્રિંક વગેરે પીતા હોઈએ છીએ ફાસ્ટફૂડનું ચલણ બહુ જ વધારે છે એટલે એ બધું જ્યાં રાખ્યું હોય છે એટલે આપણે જ્યારે કોલ્ડ ડ્રિંક પીએ ત્યારે આપણને એવું લાગે છે કે અહીંયા ઉંદરને શું લેવા દેવા પણ ઉંદર કે પછી આ પ્રકારના કોઈપણ જીવના મળ મૂત્ર વગેરેમાંથી એ વાયરસ મૂળરૂપેશ માણસના શરીરમાં આવતો હોય છે અને એટલે જ એ તમે ટીન સીધું જ આમ મોઢે અડકાડીને પીવો એટલે એ ટીન જ્યાં પડ્યું છે એ તો ગોડાઉનમાંથી હોય છે ને આ પ્રકારના કોઈપણ પેકેટસ અને દરેક પદાર્થ કે જે આપણે સીધું મોઢે અડકાડીએ છીએ અથવા એટલા નજીક લઈ જઈએ છીએ કે જેથી શ્વાસમાં જઈ શકેતો તો એ બધામાં સાવચેતી રાખવાનો આ સમય છે એમસના ડોક્ટરે આ વિષય પર પ્રતિક્રિયા આપી છે
અને સ્વાભાવિક રીતે ચિંતા ન કરવાનું અને ગભરાવવાનું નહી એવું કહ્યું છે સાંભળીએ એમનેસીહન્ટવારઝ is a વાર ડીસીઝ ગ્રુપ ઓફ વારસીસ એડ theસેન્ એિસોડહ કઈન્ ઓફ peopleલ happ in theક્ઝ thisઇફ not new this virus is sin theફટ discover in 50 in કયા based on the r name in કયા it has been name virus a viraless it’s a virus which cause this many people the compoving panic covid was a new virus not know anyથ covid theમો of trans્ન્મિશન wasથ respiratyહ this virરus mouse and other રોટરા theફસી theડ ડ્રોપિંગ એડ હુમન ટુ હુમન the someમ કસ reportડ ફરમ વન ઓફ ધ વારન virરus એડ it’s very it’s not comમન very maલ southથ અમેરકાજionસબ અધવા hુumન hુumન is not there mantટ hુumનધose areરવ in thatઇ where the cleaning of you know યાઓ theવ areરયા where there lot ઓફ there are chન્ that the get the ઇફેક્tionબ ફઇફડ humન very ઓલીવ virરusધટહમશન