બોલીવુડ અભિનેત્રી હંસિકા મોટવાની એ પોતાના બોયફ્રેન્ડ સોહેલ કથુરિયા સાથે તાજેતરમાં લગ્ન કર્યા છે ગતરાત્રીએ રાજસ્થાન 400 વર્ષ જુના મુડુતો પેલેસ માં સાત ફેરા લીધા હંશીકા આ દરમિયાન લાલ ચણીયાચોળી માં જોવા મળી તો સોહેલ શેરવાની માં જોવા મળ્યા હતા બંનેના ચહેરા પર ગજબની.
લગ્ન ની ખુશીઓ જોવા મળતી હતી તેમના લગ્ન ના પડઘમ રાજસ્થાન આખાયમા સભંડાતા હતા પરીવાર જનો અને મિત્રો ની વચ્ચે હંશીકા અને સોહેલે એકબીજાને વરમાળા પહેરાવી લગ્ન માં આવેલા મહેમાનો માટે ખાશ રાજસ્થાની ડીશ પરોશવામા આવી હતી લગ્ન ની તૈયારી માં કોઈ કચાસ નહોતી.
લગ્ન બાદ બંને એ મનમુકીને ડાન્સ પણ કર્યો હતો આ લગ્ન પહેલા પીઠી નો રીવાજ પણ પુરો કરવામાં આવ્યો હતો પ્રાઈવેટ ઇવેન્ટ હોવાના કારણે લગ્ન માં જવા પર મિડીયા ની પ્રાબંધી હતી હંશીકા ને સોહેલે આઈઝીલ ટાવર ની સામે પ્રપોઝ કર્યું હતુ સોહેલ એક અરબપતી બિઝનેસમેન છે.
તેઓના આ બીજા લગ્ન છે પહેલા લગ્ન માં હંશીકા સોહેલ ની મિત્ર બની પહોંચી હતી તો આ લગ્ન માં હંશીકા દુલ્હન બની ને સામે આવી છે બોલીવુડ અભિનેત્રી હંશીકા મોટવાનીએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત શાકા લાકા બુમ બુમ અને આબરા કા ડાબરાથી કરી હતી ત્યારબાદ બોલીવુડ.
ફિલ્મ અને સાઉથ ફિલ્મોમા દમદાર અભિનય થકી ખુબ જ લોકપ્રિયતા મેળવી આજે હંશીકા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ ફેમસ છે એ વચ્ચે તાજેતરમાં બિઝનેસમેન સાથે લગ્ન કરીને પોતાના ફેન્સ સાથે હંશીકાએ આ તસવીરો અને વિડીઓ શેર કર્યા હતા જેના પર ફેન્સ શુભેચ્છાઓ આપી રહ્યા છે.