કિંજલ દવે, ગીતા રબારી તેમજ જુના કલાકાર મંજુલા ગોસ્વામી, સંગીતા લાબડિયા, રેખા રાઠોડ વગેરે ગુજરાતના સુપરસ્ટાર મહિલા કલાકારોના અવાજના તો લાખો દીવાના જ છે. તેમના સ્ટેજ પ્રોગ્રામ જોવા હજારોની મેદની ઉમટે છે. પણ શું તમે જાણો છો કે આ સિંગરનો હાથ થામનાર
અને તેમના દિલ પર રાજ કરનાર કિંગ કોણ છે? આજે આપણે જાણીશું ગુજરાતની ટોચની મહિલા ગાયિકાઓના પતિ અને મંગેતર વિશેની એવી વાતો જે કદાચ તમે નહીં જાણતા હોવ તો વીડિયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જરૂર જોજો સૌથી પહેલા વાત કરીએ ગુજરાતની લાડલી ગાયકા કિંજલ દવેની મિત્રો તમારા મનમાં સવાલ થતો હશે કે આખરે કિંજલ દવેનો હાથ થામનાર આ ધ્રુવીન શાહ કોણ છે? તો તમને જણાવી દઈએ કે ધ્રુવીનશાહ એક મલ્ટી ટેલેન્ટ વ્યક્તિત્વ છે.
ધ્રુવીન શાહએ વર્ષ 2017 માં આવેલી પ્રખ્યાત ગુજરાતની ફિલ્મ સુપરસ્ટારથી એક્ટર તરીકે ડેબ્યુ કર્યું હતું અને તેમના અભિનયના ખૂબ જ વખાણ થયા હતા. રાજલ બારોટ અને અલ્પેશ બાંભણીયા. મિત્રો હવે વાત કરીએ ઉતરોતર હિટ ગીતો અપાવનાર અને પ્રખ્યાત કલાકાર મણિરાજ બારોટના દીકરી રાજલ બારોટની મિત્રો કોણ છે અલ્પેશ બાંભણીયા તો જણાવી દઈએ કે રાજલ બારોટના મંગેતર અલ્પેશ બાંભણીયા કોળી સમાજના છે અને ઉન્નામાં એક લોકપ્રિય યુવા નેતા તરીકે પ્રખ્યાત છે તેઓ ઉન્ના નગરપાલિકાના સદસ્ય હોવાની સાથે સાથે જાણીતા સમાજસેવક પણ છે અલ્પેશભાઈ અનેકવાર
રાજલ બારોટના ગરબાના કાર્યક્રમો માં પણ હાજરી આપી ચૂક્યા છીએ અને બંનેની જોડી ખૂબ જ સુંદર લાગે છે કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોર આગળ વાત કરીએ ઉત્તર ગુજરાતના અતિ લોકપ્રિય સિંગર કાજલ મહેરિયાના અંગત જીવનની મિત્રો કાજલ મહેરિયાએ ગાંધીનગર પાસે આવેલા શેરથા ગામના રહેવાસી અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા છે કાજલ અને અલ્પેશ છેલ્લા દોઢ વર્ષથી એકબીજા સાથે રિલેશનશિપમાં હતા જે દરમિયાન બંનેએ એકબીજાને ખૂબ સારી રીતે સમજ્યા અને ત્યારબાદ તેમણે ખૂબ જ સાદગીથી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો ગીતા રબારી સંતવાણી ત્રિવેદી ઐશ્વર્યા મજુમદાર મિત્રો આ સિવાય કચ્છની કોયલ ગીતા રબારીના પતિનું નામ પૃથ્વી રબારી છે
જેઓ ગીતાબેનના શૂટિંગ અને લાઈવ શોનું આખું મેનેજમેન્ટ સંભાળે છે જ્યારે સુંદર અવાજ ધરાવતા કોફ સિંગર સંતવાણી ત્રિવેદીના પતિનું નામ દિંગત નિરંજની છે બોલીવુડ અને ગુજરાતી પ્લેબે એક સિંગર ઐશ્વર્યા મજમુનદારના પતિનું નામ મૂલરાજ ગઢવી છે આ સિવાય લોક ગાયિકા રેખા રાઠોડના પતિનું નામ હસમુખ રાઠોડ અને ગાયકા સંગીતા લાબડિયાના પતિનું નામ બ્રિજરાજ લાબડિયા છે ફરીદા મીર અને મંજુલા ગોસ્વામી મિત્રો જ્યારે ગુજરાતના ડાયરા જગતની સિંહણ ગણાતા ફરીદા મીર વિશે સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ વિગતો અનુસાર જેઓ હજુ કુવારા છે જ્યારે પીઠ ભજન ગાયિકા મંજુલા ગોસ્વામી પોતાની પર્સનલ લાઈફ અને પરિવારને મીડિયાથી તદન છુપાવીને રાખે