Cli
થરાદના શિવનગર ના બે પરીવાર વચ્ચે જુથ અથડામણ, 7 ને ગંભીર ઈજા સામસામે ફરીયાદ નોંધાઈ...

થરાદના શિવનગર ના બે પરીવાર વચ્ચે જુથ અથડામણ, 7 ને ગંભીર ઈજા સામસામે ફરીયાદ નોંધાઈ…

Breaking

દેશભરમાંથી ઝઘડાના ઘણા બધા બનાવો સામે આવતા રહે છે એવું વચ્ચે થરાદના શિવ નગરમાંથી સીટી સીવી કેમેરા ફૂટેજનો એક ઝઘડા નો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે જેમાં બે પરિવારના સામસામે લોકો તસવી આવતા એકબીજા પર લાકડીઓ અને ધોકાઓથી હુ!મલો કરી માર મારતા જોવા મળે છે જેમાં મહીલાઓ પણ સામેલ છે.

સામાન્ય બાબતનો આ ઝગડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક મહીલા સહિત સાત વ્યક્તિઓ ને આ મારામારી માં ઈજાઓ પહોંચી છે આ બનાવમાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ કરતા આઠ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે સમગ્ર ઘટના ની સીટી સીવી કેમેરા ફૂટેજ દયાબેન નામની.

મહીલાના ઘર બહારથી સામે આવી છે સમગ્ર ઘટના અનુસાર થરાદ શિવનગર ડોહટવાસ માં રહેતા ભરતકામ કરતા દયાબેન ભુરા ભાઈ દોહટે આ મામલે વાત કરતા જણાવ્યું હતું કે સોમવારના દિવસે બપોરે 2 વાગે તેણી ભરતકામ કરતી હતી એ સમયે ઘરની બહાર બોલાચાલી નો અવાજ આવતા.

તે બહાર નીકળી હતી આ દરમિયાન સોસાયટીની બહાર તેમની બાજુમાં રહેતા જયદિપ ડોહટ સગાળા ડોહટ પ્રકાશ ડોહટ અને સુરેશ ડોહટ નામના વ્યક્તિઓ તેમના પતિ ભુરાભાઈ ને અને દિનેશભાઈ ને અપશબ્દો બોલી તમારા સાળાને ત્યાં તમે સગાઈ કરવા કેમ દેતા નથી તેમ જણાવી ઉશ્કેરાઈ ગયા હતા.

અને બનાવ વધુ ઉગ્ર બનતા સામ સામે રોકાઓ અને લોખંડ ની પાઈપો લાકડીઓ થી ઘમસાણ મારામારી સર્જાઈ હતી આ ઘટનામાં પાચં લોકો ઈજાગ્રસ્ત થયા અને 2 ને ગંભીર ઇજાઓ પહોચંતા પાલનપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ ઝઘડાનું મુળ કારણ માત્ર સામાન્ય એકબીજા.

પરીવાર જનો નો આતંરીક વિખાવદ સગા બાબતનો હતો ભુરાભાઈ ની સાળાની દિકરી સાથે તેમના કૌટુંબિક ભાઇ પોતાના દિકરાની સગાઈ કરવા ઈચ્છતા હતા જ્યારે ભુરાભાઈ પોતાના બનેવી હોવાની ફરજ નિભાવી અને પોતાના સાળાને આ મામલે કોઈ અગમ્યકારણોસર ના પાડતા હોવાના કારણે.

આ ઝગડો સર્જાયો હોવાનુ સામે આવ્યું છે અને ત્યાર બાદ બંને પરીવારજનો વચ્ચે વિખવાદ ચાલતો આવતો હતો અને આ મામલો દિન પ્રતિદિન ઝઘડાનું સ્વરૂપ ધારણ કરતા વધુ ઉગ્ર બની ને મારામારી માં પરીણતા પોલીસે વધુ તપાસ હાથ ધરી બંને પક્ષોની દલીલો સાભંડતા કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *