કોમેડિયન સુનીલ પાલે તેમના મિત્ર રાજુ શ્રીવાસ્તવના ચાહકોને તેમના સ્ટારના સ્વાસ્થ્ય વિશે એક મોટી અપડેટ આપી છે તેમણે એમ પણ કહ્યું છેકે જો શ્રીવાસ્તવની સ્થિતિમાં સુધારો થવાયુ ચાલુ રહેશે જે તેઓ તેઓ છેલ્લા કેટલાક દિવસોથી કરી રહ્યાછે તો તેમને આજે વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવી શકે છે.
તમને જણાવી દઈએ કે રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ હ!દયરોગ નો હુ!મલો થયો હતો અને એ ત્યારે થયો જયારે તેઓ દિલ્હીના એક જીમમાં કસરત કરી રહ્યા હતા તેમને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા પાલે કહ્યું છેકે રાજુનો પ્રતિભાવ સકારાત્મક છે અને તેઓ અત્યારે સ્વસ્થ થઈ રહ્યા છે.
સુનિલ પાલે આગળ જણાવતા કહ્યું કે મને ખાતરી નથી કારણ મેં તેના પરિવાર સાથે આજે વાત કરી નથી પરંતુ મેં ત્યાંથી સાંભળ્યું છેકે તેમને આજે વેન્ટિલેટર પરથી નીકાળી શકે છે હજુ સુધી કંઈપણ પુષ્ટિ થઈ નથી તે બધા તેમના સ્વાસ્થ્ય પર આધાર રાખેછે અને હું બેત્રણ દિવસમાં તેને મળવા દિલ્હી જઈશ.
તેઓ મારા મોટા ભાઈ સમાન અને માર્ગદર્શક છે અમે તેમના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્ય ની આપડેટ આપતા સુનિલ પાલે જણાવ્યું છેકે એમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે ને એમને આજે એમને વેન્ટિલેટર પરથી હટાવી શકે છે મિત્રો આપણે પ્રાર્થના કરીએ કે તેઓ રાજુભાઈ જલ્દી સ્વસ્થ જાય.