Cli
મેકઅપ વગર પઠાન નું હોશ ઉડી જાય તેવું લુક સામે આવ્યું, કેટલાક ચાહકો તો ઓળખી પણ ન શક્યા...

મેકઅપ વગર પઠાન નું હોશ ઉડી જાય તેવું લુક સામે આવ્યું, કેટલાક ચાહકો તો ઓળખી પણ ન શક્યા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ પઠાણને લઈને ખૂબ જ લાઈવ લાઈટમાં રહે છે ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે એ વચ્ચે શાહરુખ ખાન મુંબઈ એરપોર્ટ પર દુબઈ થી પરત આવતા સ્પોટ થયા હતા ફિલ્મ પઠાન ના પ્રમોશન માટે.

તેઓ દુબઈ પહોંચ્યા હતા તેઓ નું લુક જોઈ લોકો હેરાન રહી ગયા હતા પઠાન ફિલ્મ માટે હેન્ડસમ દેખાતા શાહરુખ ખાન ના વાળ દાઢી મુછો સફેદ લાગતા લોકો ચોંકી ગયા હતા પરંતુ શાહરુખ ખાન પોતાની ફિલ્મ પઠાન શિવાય ફિલ્મ ડંકી માટે પણ ચર્ચાઓ માં છે જે ફિલ્મ નું શૂટિંગ ચાલી રહ્યું છે ફિલ્મ ડંકીની.

કહાની માં શાહરુખ ખાન ની જવાની થી લઈને વૃદ્ધ અવસ્થા દેખાડવા મા આવેશે જે ફિલ્મ ની કહાની ખુબ અનોખી છે જે ફિલ્મ ની કહાની માટે શાહરુખ ખાને પોતાનું આ લુક અપનાવી લીધું છે ફિલ્મ પઠાન નું શૂટિંગ પુરું થતાં જ તેઓ ડંકી નું શુટિંગ કરી રહ્યા છે સાથે દેશ વિદેશમાં પોતાની આવનારી ફિલ્મ પઠાન નાપ્રમોશન માટે લોકોને.

અપીલ કરતા જોવા મળે છે શાહરુખ ખાન ની ફિલ્મ પઠાન માં દિપીકા પાદુકોણ સાથે જોન અબ્રાહમ પણ વિલન ની ભુમીકા માં જોવા મળશે જેને લઇને ચાહકો મા ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો ઘણા લોકો આ ફિલ્મ નો બહીસ્કાર કરતા પણ જોવા મળ્યા છે ફિલ્મ આવનાર સમયમાં બોક્સ ઓફિસ પર કેટલી સફળતા મેળવે છે તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *