જિંદગીમાં ઓછામાં ઓછું તમે એકવાર તો એવું સાંભળ્યું હશે કે એક લગ્ન કરેલ પતિ પત્નીએ છૂટાછેડા લઈ લીધા કારણ કે પતિ અથવા પત્નીનું બીજા કોઈ ત્રીજી વ્યક્તિ સાથે અફેર ચાલી રહ્યું હોય આજકાલ લગ્ન કર્યા હોવા છતાં વધુ અન્ય કોઈ સાથે અફેર હોય તેવી ઘટનાઓ વધુ સામે આવી રહી છે.
આવા મામલામાં પતિ અને પત્ની વચ્ચે રોજ ઝગડા થતા હોય છે પરિવાર વિખેરાઈ જાય છે અને એટલુંજ નહીં બહારના લોકો પણ પોતાના મામલામાં સળિયા કરવા લાગે છે એવોજ કંઈક મામલો ઇંગ્લેડથી સામે આવ્યો છે અહીં હસતા ખેલતા લગ્નજીવનમાં તિરાડ પડી મજાય છે કારણ કે પતીનું ફ્લો શોડન નામની મહિલા સાથે અફેર ચાલી રહ્યું હતું.
ત્યારે પતિ પોતાની પત્નીથી છૂટાછેડા માંગે છે ત્યારે પત્ની ચોખ્ખી ના પાડી દેછે આ વાત સાંભળી પ્રેમિકા ફ્લો હોશ ગુમાવે છે એવી હરકત કરી બેસે છે જેને સાંભળી તમે હેરાન રહી જશો આ પ્રેમિકા પોતાના પ્રેમના ઘરે જઈને ત્યાં ઘરને આ!ગ લગાવી દેછે જયારે તે આ!ગ લગાવે છે ત્યારે મહિલાનો 17 વર્ષોનો પુત્ર પણ હોય છે.
મહિલાંની મિત્ર અને તેની પુત્રી પણ હાજર હોય છે આ!ગના કારણે ઘરને બહુ નુકશાન પહોંચે છે પરંતુ અંદર રહેલા લોકો હેમખેમ સુરક્ષિત બહાર આવી જાય છે અહીં ગંદી હરકતની ત્યારે ખબર પડી જયારે પોલીસે ઘરની સિસિટીવી કેમરે ચેક ર્ક્યા તેના બાદ પોલીસ પતિની પ્રેમિકા ફ્લોની ધરપકડ કરી લેછે.