Cli

પરિવારની હાજરીમાં ધામધૂમથી કોલકતામાં થયા ગે કપલના લગ્ન ! મહેંદી પ્રસંગ પણ ઉજવાયો…

Ajab-Gajab Breaking

સોસીયલ મીડિયામાં આવેલી કેટલીક તસ્વીરે તાપમાન વધારી દીધું છે આમ તો કપલના લગ્ન થાય તેની તસ્વીર લોકોનું ધ્યાન દોરતી હોય છે પરંતુ કોલકતાના એક ગે કપલના લગ્ન ખાસ ચર્ચાનો વિષય બન્યું છે અરે એમાં પણ આ બંને ગે કપલે પરિવારની હાજરીમાં બધાની મરજીથી લગ્ન કરીને બધાનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

ગઈ લગ્ન કરનાર નું નામ અભિષેક છે તેઓ એક મોટા ફેશન ડિઝાઇનર છે અને બીજાનું નામ ચૈતન્ય શર્મા જેઓ ડિજિટલ માર્કેટિંગ એક્સપર્ટ છે બંનેના લગ્નમાં ઘણા લોકો સામેલ થયા હતા લગ્ન એક ગ્રાન્ડ રીતે કરવામાં આવ્યા હતા તમામ પ્રસંગો ને પણ ખુશખુશાલ રીતે નિભાવવામ આવ્યા જેમાં હલ્દી પ્રસંગ મહેંદી પ્રસંગ પણ મનાવ્યો.

સોસીયલ મીડિયામાં આ વાયરલ થઈ રહેલ તસ્વીરથી સાફ છેકે બંનેના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા ફોટોને જોઈને કેટલાક લોકો નવાઈ પામી રહ્યા છે પરંતુ LGBTQ કોમ્યુનિટી માટે આ લગ્નની તસ્વીર એક નવી આશા માટેછે જે એમના સંબંધને સામાજિક દરજ્જો મેળવવાની એક આશા લાગી રહી છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *