સીધું મોસેવાલા હત્યા કેસમાં ગયા દિવસોમાં દિલ્હી પોલીસે ત્રણ આરોપીઓ ની ધરપકડ કરી હતી જેમાંથી એક પ્રિયવ્રત ફૌજી પણ હતો જેને સીધુની હત્યા કેસમા મેન શૂટર માનવામાં આવી રહ્યો છે અમારી આ રિપોર્ટમાં જણાવીશુ કે કંઈ રીતે આ ત્રણે દિલ્હી પોલીસના હાથે લાગ્યા હતા કંઈ રીતે દિલ્હી પોલીસની સ્પેશિયલ.
ટીમે આ ત્રણેને અરેસ્ટ કર્યા હતા હકીકતમાં આરોપી પ્રિયવ્રત ફૌજીની ત્રણ ગર્લફ્રેડ હતી જેમાંથી એક ગર્લફ્રેન્ડનો નંબર પોલીસે સર વિલિયન્સ પર નાખી દીધો હતો પ્રિયવ્રત ફૌજીની ગર્લફ્રેન્ડના ફોન દ્વારા જ પોલીસને જાણવા મળ્યું કે પ્રિયવ્રત ફૌજી અને એમના સાથી મિત્રો ક્યાં છે અને એ મોબાઈલની વાતચીતના.
આધારે જ પ્રિયવ્રત ફૌજી અને સાથી મિત્રોને દબોચી લીધા હતા હા મિત્રો ગેંગસ્ટર પ્રિયવ્રત ફૌજીની એક નહીં પરંતુ ત્રણ ગર્લફ્રેન્ડ હતી જેમાંથી એક ગર્લફ્રેન્ડે પ્રિયવ્રત ફૌજી સુધી પહોંચવા માટે ભૂલથી પોલીસની મદદ કરી દીધી હતી સીધું હત્યા કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.