હાલમાં સોનાક્ષી પોતાના લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં છે એ તો તમે જાણતા જ હશો થોડા દિવસ પહેલા જ તેના લગ્નનું કાર્ડ વાયરલ થયું હતું જે બાદ હાલમાં તેના હલ્દી પ્રોગ્રામ ની માહિતી સામે આવી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર સોનાક્ષી રામાયણમાં નહિ પરંતુ પોતાના ઘરમાં પોતાના લગ્નના પ્રોગ્રામ કરશે. એટલું જ નહિ માત્ર 50 લોકોની હાજરી માં જ તેનો હલ્દી પ્રોગ્રામ કરવામાં આવશે. એ તો તમે જાણતા જ હશો કે સોનાક્ષી હવે દુલ્હન બનવાની છે. અનેક વિરોધ વચ્ચે પણ તને મુસ્લિમ બોયફ્રેન્ડ જહીર ઈકબાલ સાથે લગ્ન કરવાની છે. હવે અમુક જ દિવસો બાકી રહ્યા હોવાથી હાલમાં સોનાક્ષીના લગ્નના આગળના ફંકશન્સની પણ માહિતી સામે આવી છે સૌથી પહેલી માહિતી તેની હલ્દી ને લઈને આવી છે જે અનુસાર 20 તારીખે હલ્દી થશે જેમાં 50 લોકો જેમાં મિત્રો અને નજીકના લોકો જ હાજર હશે.
નોંધનીય બાબત એ છે કે રજ્જો રાની તેની હલ્દી વિધિ રામાયણમાં તેના પિતાના ઘરે નહીં, પરંતુ તેણે ખરીદેલા નવા ઘરમાં કરશે. તે ઝહીર સાથે રહેશે સોનાક્ષી મુંબઈમાં રહેતી હતી એક સૂત્રએ ઝહીરની હલ્દીને લઈને એક અપડેટ પણ આપી છે, જે મુજબ સોનાક્ષીના નવા ઘરમાં હલ્દી ફંક્શન થશે, આ ઘર સોનાક્ષીએ તાજેતરમાં જ ખરીદ્યું છે.
સોનાક્ષી લગ્નનું વાતાવરણ હળવું રાખવા માંગે છે અને તેણીએ આ વાત તેના પ્લાનરને પહેલેથી જ સમજાવી દીધી છે ગુલાબી થીમવાળી હલ્દી નથી જોઈતી પરંતુ તે કંઈક અલગ કરવાનું વિચારી રહી છે તમને જણાવી દઈએ કે સોનાક્ષી અને ઝહીરે પહેલાથી જ નક્કી કરી લીધું હતું કે તેઓ બહુ ઓછા મહેમાનોની હાજરીમાં લગ્નનું ફંક્શન કરશે.
જો કે, તેઓ તેમની ખુશી બાકીના ઇન્ડસ્ટ્રી સાથે શેર કરવા માંગે છે, તેથી, ફંક્શન પછી, એક ભવ્ય લગ્ન યોજાશે જે આ કપલના લગ્નની થીમ વિશે બહાર આવી છે, તે કપલને વ્હાઇટ થીમ વેડિંગ આ કપલ માત્ર 100 પાપારાઝી માટે અંદર આવવાની પરવાનગી હશે. સાંજે શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટમાં પાર્ટી થશે.
ઝહીરના પરિવારે સોનાક્ષીને તેમની વહુ તરીકે સ્વીકારી લીધી છે, ત્યારે સોનાક્ષીના માતા-પિતા તેમના લગ્નમાં હાજરી આપશે કે નહીં તે અંગે હજુ પણ સસ્પેન્સ છે.