બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ ગ્લેમર અને સુંદરતાનો ઉદ્યોગ છે જેટલા લોકો આપણા કલાકારોના અભિનયના દિવાના છે તેટલા જ તેમના દેખાવ અને સુંદરતાના પણ દિવાના છે પરંતુ મિત્રો તમને ખબર નહીં હોય કે ફિલ્મોમાં બતાવાતી સુંદરતા સાથે વધુ કમાલ તેના મેકઅપનો હોય છે કેટલાય કલાકારોની ઉંમર 50 વર્ષથી વધુ થઈ છે છતાં મેકઅપના કમાલથી.
એમની સુંદરતામાં કોઈ ઘટાડો જોવા નથી મળતો વાત કરીએ આમિર ખાનની તો તેઓ સૌથી પ્રભાવશાળી અભિનેતાઓમાંના એક છે આમિરની ઉંમરનો પુરાવો તેની મેકઅપ વગરની તસવીરોમાં સામે આવે છે તેમાં સ્પષ્ટ જોવા મળે છે અક્ષય કુમાર પણ ઘણી વખત જાહેરમાં મેકઅપ વગર અને સફેદ વાળ કલર.
કર્યા વગર જોવા મળ્યો છે જેમાં એમની ઉંમર સાફ જોવા મળે છે વધતી ઉંમરની અસર શાહરૂખ ખાન પર પણ જોવા મળી રહી છે તેમના ચહેરા પર કરચલીઓ સ્પષ્ટ દેખાઈ રહી છે અને મેકઅપ વિના તે હવે એકદમ વૃદ્ધ દેખાય છે સલમાન ખાનની પણ ઉંમર દેખાવા લાગી છે સલમાનની ઉંમર હવે 50થી વધુ છે.
જેમની ઉંમર હવે મેકઅપથી છુપાયેલી નથી સલમાન હવે રિયલ લાઈફમાં તેની ફિલ્મોના લુકથી એકદમ અલગ દેખાય છે ઇન્ડસ્ટ્રીના જબરજસ્ત કોમેડી ફિલ્મો આપનાર હિટ ડાન્સર ગોવિંદા હવે તેમની વધતી ઉંમરને કારણે મેકઅપ વિના તેના ફિલ્મો કરતા રિયલ લાઈફમાં અલગ જોવા મળે છે.