સીધુ મોસેવાલા કેસમાં સિંધુના મિત્રો જોડેથી બયાન આવ્યું હતું એ એવું હતું કે સીધુ મોસેવાલા ઠાર ગાડી એટલા માટે લઈને ગયા હતા કે કારણ એમની એક ગાડી પંચર હતી અને બીજી બુલેટપ્રુફ ગાડીની ચાવી નતી મળી રહી મિત્રોને જણાવ્યું કે હતું કે ચાવી સિંધુની માએ રાખી હતી અને માં ત્યારે ક્યાંક બીજે ગઈ હતી.
પરંતુ મિત્રોના આ જવાબ બાદ સવાલ એ છેકે આજના સમયમાં ફોન બધાની જોડે હોય છે સિંધુની માં જોડે પણ ફોન હતો તો સિધુએ ફોન કરીને બુલેટપ્રુફ ગાડીની ચાવી ક્યાં છે માંથી એ કેમ ન પૂછ્યું સીધું ઇચ્છતા તો તેઓ પૂછી શકતા હતા હાલો પંચર વાળી ગાડીમાં ન જઈ શકાય એ સમજમાં આવે છે પરંતુ માં.
જોડે ચાવી હતી અને માં ઘર પર ન હતી એ સમજણમાં ના આવ્યું માં જોડે ફોન તો હતો ને સ્વાભાવિક છે સીધુ મોસેવાલાને કોઈક ને એ કોઈકે ઠાર ગાડી પર ચાલવાનું કહ્યું હશે પરંતુ હવે મિત્રો એ બયાન આપી રહ્યા છેકે સીધુ મોસેવાલા એ એમને કહ્યું કે ઠાર પર આપણે ક્યારેય નથી ગયા તો ઠાર પર જઇએ છીએ.
એજ સીધુ મોસેવાલા ને ખબર હતી કે એક દિવસ એમની જિંદગીમાં એવો આવી શકે છેકે તેઓ ઘર પર પાછા ન ફરે તેઓ પોતાની જિંદગી પર આટલું મોટું જોખમ કેમ લેશે ગાર્ડ વગર સીધું ઘરેથી કેમ નીકળે અહીં એવા કેટલાય સવાલછે જે સીધુ મોસેવાલા મિત્રો પર ઉઠ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટ કરી જણાવવા વિનંતી.