કપિક શર્મા અને ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના પ્રમોશનને લઈને થયેલ વિવાદ બાદ અર્ચના પૂરણ સીંગે પહેલી વાર પોતાનું મૌન તોડ્યું છે ગયા દિવસોમાં કપિલ શર્મા વિવેક અગ્નિહોત્રી અને અનુપમ ખેર વચ્ચે વિવાદ થયો હતો વિવેકે આરોપ લગાવ્યો હતો કે કપિલે એમના શોમાં પ્રમોશન માટે ના પાડી જયારે કપિલે તેને અડધૂ જ સાચું બતાવ્યું હતું.
આરોપ બાદ કપિલે અડધી ક્લિપ શેર કરી હતી તેને લઈને અનુપમ ખેરે કપિલ પર આરોપ નાખ્યો હતો કે પુરી ક્લીક કેમ ન શેર કરી હવે એજ અડધી ક્લિપ અર્ચનાએ પણ શેર કરી હતી અને અનુપમનો આભાર માન્યો હતો જેના બાદ અનુપમેં જ કપિલને સવાલ કર્યો હતો કે અધૂરી ક્લિપ કેમ શેર કરી પુરી ક્લીપ બતાવાની હિંમત કેમ ન કરી.
પરંતુ આ વિવાદ બાદ અર્ચનાએ પહેલીવાર પ્રિતિક્રિયા આપી છે બૉલીવુડ લાઈફની રિપોર્ટ મુજબ અર્ચના પૂછવામાં આવ્યું કે હવે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને કપિલના શોમાં પ્રમોશન કરવાનો મોકો મળવો જોઈએ ત્યારે અર્ચના થોડો સમય ચૂપ રહી પછી કહ્યું આ મામલે હું કંઈ બોલવા નથી માંગતી અને તેણે મૌન સેવી લીધું.
જણાવીદઈએ અનુપમ અને અર્ચના સારા મિત્ર હતા જેમને અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે પરંતુ આ વિવાદ બાદ સંબંધોમાં તિરાડ પડતી જોવા મળી રહી છે એક શોમાં કપિલે કહ્યું હતું કે દુનિયા પૂછે છેકે કોમેડીમાં તમારા ગુરુ કોણ છે ત્યારે કપિલે અનુપમ ખેર કર્હ્યું હતું પરંતુ આ વિવાદ બાદ કપિલને અનુપમ ખેર સાથે સંબંધમાં તિરાડ પડી છે.