કરીના કપૂરના લાખો ફેન્સ અત્યારે ખૂથીથી સમાઈ રહ્યા નથી કરીનાને લઈને ગુડન્યુઝ જ એવી આવી રહી છેકે બધી બાજુ એ વાતની ચર્ચા થઈ રહી છે બતાવાઈ રહ્યું છેકે તૈમુર અને જેહ બાદ કરીના કપૂર ત્રીજી વાર માં બનવાની છે કહેવાઈ રહ્યું છેકે કરીના કપૂર ત્રીજા બાળકને જન્મ આપશે કરીના કપૂર.
અત્યારે લંડનમાં પોતાના પતિ સૈફ અલી ખાન અને બંને બાળકો સાથે રજાઓ માણી રહી છે હવે તેના વચ્ચે કરીનાની એક ફોટોએ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે ફોટોમાં કરીના સૈફ અને એમના એક મિત્ર સાથે લંડનમાં ઉભા જોવા મળી રહી છે ફોટોમાં કરીનાએ બ્લેક કલરનું ટોપ પહેરેલે છે હવે કેટલાય લોકો દાવો.
કરી રહ્યા છેકે કરીના નું બેબી બંમ્પ દેખાઈ રહ્યું છે એક યુઝરે કરિનાની આ ફોટો પર કોમેંટ કરતા કહ્યું આ પ્રેગ્નેટ છે અને કાળા કપડામાં આ પોતાનું બેબી નથી છુપાવી શકતી અહીં એક યુવકે પૂછતાં લખ્યું શું કરીના સાચેજ પ્રેગ્નેટ છે હવે બેબી બંમ્પ દેખાવાના કારણે કેટલાય લોકો કરીનાને ટ્રોલ પણ કરવા લાગ્યા છે.
એક વ્યકિતએ કોમેંટ કરતા લખ્યું ઓહ ફરીથી મમ્મી બનવાની છે લાગે છેકે સૈફે તેના પર વશીકરણ કરી દીધું છે મુમતાજ નો રેકોર્ડ તોડશે એક અન્ય વ્યક્તિએ કહ્યું આવું જ ચાલતું રહ્યું તો આવનારા સમયમાં પટૌડી ક્રિકેટ ટિમ બની જશે અહીં બીજા પણ ઘણા લોકોએ કોમેંટ કરીને કરીના કપૂરને ટ્રોલ કરી હતી મિત્રો આ મામલે તમે શું કહેશો.