બોલીવુડ અભિનેતા સલમાન ખાન ફરીન ખાન અને અનિલ કપૂર અને એવી ફટકાર લાગી કે તે માથું પકડીને બેસી ગયા છે અને એ સમજી નથી શકતા ત્યાં ફટકારને તે હવે કેવી રીતે સહન કરે બોલીવુડમાં આ સમયે ફિલ્મોની હાલત ખૂબ ખરાબ છે ઘણી બધી કોશિશો છતાં પણ મોટાભાગે ફિલ્મો ફ્લોપ થાય છે.
ફિલ્મ મેકર કોઈપણ રીતે દર્શકોને ખુશ કરવા માંગે છે અને એના કારણે એમને કોમેડી ફિલ્મો તરફ મીટ માંડી હતી આ વચ્ચે થોડો સમય પહેલા એવું એલાન કરવામાં આવ્યું હતું કે 2005 માં રિલીઝ થયેલી ફિલ્મ નો એન્ટ્રી ની સિક્વલ બનાવવામાં આવશે જેમાં ફરીવાર સલમાન ખાન ફરદીન ખાન અને અનિલ કપૂર જોવા મળશે.
2005 માં આવેલી ફિલ્મ નો એન્ટ્રી માં કોમેડી થકી દર્શકોને આ ફિલ્મને ખુબ હસાવ્યા હતા અને આ ફિલ્મ ખૂબ સફળ નિવડી હતી લોકોએ આ ત્રણેયની જોડીને ખૂબ પસંદ કરી હતી પરંતુ આ વચ્ચે સલમાન ખાને આ ફિલ્મ નહીં કરવાનો નક્કી કર્યું તેમની ફિલ્મ કિસી કા ભાઈ ઓર કિસી કા જાન ની શુટિંગ ચાલી રહી છે.
સાથે દંબગ 4 અને નો એન્ટ્રી સિક્વલ ની વાત ચાલી રહી છે હંગામા રિપોર્ટ અનુસાર સલમાન ખાન ફિલ્મ ને પહેલા કરવા માગતા હતા પરંતુ તે હવે નહીં કરી શકે 2005 માં આવેલી આ ફિલ્મ ને બોની કપૂર અને મોસન પિક્ચર બંને એ મળીને પ્રોડ્યુસ કરી હતી પણ 2014 માં આ કંપની બંધ થઈ ગઈ આ કારણોસર આ ફિલ્મ ના.
રાઈટ મેળવવા ખુબ મુશ્કેલ છે સલમાન ખાનને લાગ્યું હતું કે તેઓ આ ફિલ્મ ને મેળવી શકશે ફિલ્મ સાથે જોડાયેલા લોકોને પૈસા આપી ને રાઈટ ખરીદી લેશે પરંતુ જ્યારે એમને લીસ્ટ કાઢ્યું તો ચોંકી ગયા પૈસા ચુકવવામા સલમાન એન્ડ કપંની ને આ ફિલ્મ નું બજેટ મોંઘુ પડી શકે અને એ છતાં પણ થર્ડ પાર્ટી.
આવીને હક જતાવી શકે સલમાન ખાન નો એન્ટ્રી ની સિક્વલ ને લઈને ખૂબ ઉત્સાહિત થતા તે લાંબા સમયથી આ કોમેડી ફિલ્મ ને કરવા માગતા હતા પરંતુ ફિલ્મના રાઈટ મેળવવા ખૂબ મુશ્કેલ બન્યા છે આ સમયે આ ત્રણે અભિનેતાઓ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે વાંચક મિત્રો આપનું શું અભિપ્રાય છે.