Cli

સસરા અને વહુના પિતા સમાન સંબંધને શરમાવે તેવી ઘટના સામે આવી ! વહુએ સસરાના ગંદા કામ પોલીસ સ્ટેશનમાં જણાવ્યા…

Ajab-Gajab Breaking

પુત્રી જયારે પિતાનું ઘર છોડીને સાસરીમાં પહોંચે છે ત્યારે તેના માટે સસરા પિતા સમાન હોય છે અને એ પતી જે જિંદગીભર સાચવવાની સોગંધ ખાય છે પરંતુ મધ્યપ્રદેશના દમોહ જિલ્લાનો એકે હેરાન કરી દે તેવો મામલો સામે આવ્યો છે જેને સાંભળીને તમે પણ ચોકી જશો કારણ આ મામલામા પિતા સમાન સાસરા પર તેમના પુત્રની.

વહુએ એવા આરોપ લગાવ્યા છે જેને સાંભળીને શરમ અને ગુ!સ્સો બંને આવી જશે મહિલાએ મીડિયા સામે જણાવતા કહ્યું કે એમના લગ્ન 2020 થયા હતા એમના પતિ પત્નીને કોઈ પ્રકારનો સહકાર આપતા ન હતા સસરા પર આરોપ લગાવતા કહ્યું કે તેના સસરાએ બહુ ખરાબ કામ કર્યા આગળ જણાવતા મહિલા કહે છેકે.

લગ્નના 2 મહિના થયા ત્યારે સસરા મને દવા લગાવતા હતા ત્યારે તેઓ ગંદી હરકતો કરી પરંતુ ત્યારે મને લાગ્યું કે સસરા છે પિતા સમાન એવું થોડું વિચારે પરંતુ તેના બાદ એમની અન્ય હરકતો વધવા લાગી છાતીમાં હાથ ફેરવતા જયારે પતિ ચંદા માંગવા જતા ત્યારે તેઓ કિચનમાં ઘુસી આવતા અને બાહોમાં પકડીને ગંદી હરકતો કરતા.

અને કોઈને કહીશ તો મા!રવાની ધ!મકી આપતા પરંતુ આ મામલે પતિને જણાવતા પતિ ખુદ કહેતો હજુ તને વધુ સુવડાવાની છે પતિ આ બાબતે સસરાને કંઈ કહેતા ન હતા પતિજ એમના પિતાને સાથ આપતા હતા પત્નીએ કંટાળીને દમોહ પોલીસ સ્ટેશનમાં પતિ અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *