Cli

આ ખેડૂતના ખેતરમાં બોર કરાવતા 900 ફૂટે થયો કુદરતી ચમત્કાર! નસીબ ખૂલ્યું કે નુકશાન?

Uncategorized

તો મારા ભાઈઓ ખેતરમાં બોર કરાવતા પહેલા તમે એકવાર આ વિડીયો જોઈ લેજો ભાઈ નકે તમારે પણ 10 લાખ કે 20 લાખ રૂપિયાનું નુકસાન થઈ જશે. વાત કરવામાં આવે તો અત્યારે તમે આ વિડીયો જુઓ ભાઈ કે જ્યાં ખેતરની અંદર બોરિંગ કરાવવામાં આવી રહ્યું હતું. ખેડૂતના ખેતરમાં બોરિંગ ચાલી રહ્યું હતું ત્યારબાદ અચાનક જ બોર ફાટી ગયો અને ત્યારબાદ તમે જુઓ કે જ્યાં જુઓ ત્યાં તમને પાણી પાણી જોવા મળતું હશે.

એટલે તમે પણ આ ભૂલ ક્યારેય જિંદગીની અંદર પણ ન કરતા. હવે ચાલો આજના આ વીડિયોની અંદર આપણે બધી માહિતી આપીએ એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. વીડિયોની શરૂઆત કરીએ એની પહેલા વીડિયોને એક લાઈક કરજો ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલને પણ આવશે સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. હાલ મિત્રો તમને બધાને ખબર છે ક્યાંકને ક્યાંક આખા ગુજરાતની અંદર અત્યારે પાણીની ક્યાંક અછત જોવા મળી રહી છે એને ખાસ ધ્યાનમાં રાખી અને ખેડૂત કે જે માતાજી કુળદેવીને યાદ કરી

અને ત્યારબાદ એ બોર ખડાવતા હોય છે મિત્રો એટલે કે બોરિંગ કરતા હોય છે પરંતુ બોરિંગ કરતી વખતે એક આ ખેડૂતભાઈએ જે ભૂલ કરી એ તમે પણ ન કરતા હવે મિત્રો તમને બધાયને ખબર છે કે આખા ગુજરાતની અંદર અત્યારે અમુક એવી જગ્યા કે જ્યાં અત્યારે પાણી નથી ભાઈ અને એવી જગ્યાએ જ્યારે બોર કરવામાં આવે ત્યારે તમને ખબર હશે કે એમાંથી ભાઈ મીઠું મધ જેવું પાણી નીકળતું હોય છે ભાઈ એવી જ રીતે આ ખેડૂતભાઈના ખેતરમાં બોર કરાવવામાં આવી રહ્યો હતો

ત્યારબાદ એને બોર ખડવામાં આવ્યો લગભગ 800 ફૂટ જેટલો આ બોર નીચે ગયો ત્યારબાદ તેમાંથી પાણી નીકળ્યું ત્યારબાદ પણ આ ખેડૂતભાઈ માન્યા નહી ત્યારબાદ ઊંડે ગયા એટલે વળી પાછા 100ફૂટ ઊંડે ગયા અને 900 ફૂટે એમને એક શુદ્ધ પાણી મળ્યું અને ત્યારબાદ જ્યારે એ પાણીને બહાર બહાર ખેંચવામાં આવ્યું એ પ્રેશરથી પાણીને બહાર ખેંચવામાં આવ્યું ત્યારબાદ તમે જોઈ શકો છો ભાઈ કે પાણી કેટલું ઊંચે ઊંચે ઉછળ્યું અને ત્યારબાદ આ ખેડૂતભાઈએ પોતાના ખેતરની અંદર બોર કરાવી નાખ્યો અને ભગવાન માતાજીની દયાથી આ ખેડૂતભાઈને અત્યારે લીલા લેર થઈ ગયા ભાઈ તો તમારી આજુબાજુ પણ તમે બોર કરાવી શકો છો ભાઈ જો પાણી ન હોય તો પેલા જે જોવાવાળા હોય ને ભાઈ એને પણ તમે લાવી શકો અથવા નારિયલ લઈને પણ તમે ટ્રાય કરી શકો ભાઈ પાણી લગભગ નીકળી જતું હોય છે ભાઈ બસ આ જ માટે આપણે આટલું જ રાખીએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *