Cli
the Natukaka's Story and Life

તારક મહેતા સિરિયલમાં ફેમસ થયેલા નટુકાકાની આં વાતો તમારું જીવન બદલી નાખશે…

Story

આપને જાણીએ છીએ કે તારક મહેતા સિરિયલમાં કામ કરતા ઘનશ્યામ નાયક ઉર્ફ નટુકાકાનું ૩ ઓક્ટોબરે અકાળે મૃત્યુ થયું હતું તેઓ કે!ન્સરની બીમારીથી પીડિત હતા અને તેઓએ પોતાની ૭૭ વર્ષની ઉંમરે આં દુનિયાથી વિદાઈ લઈ લીધી.જ્યારે તેઓનું મૃત્યુ થયું હતું ત્યારે તારક મહેતાના બધા કેરેક્ટર્સ તેઓની શ્રધાનજલી આપવા માટે ત્યાં પોહોચ્યા હતા.

ઉપરાંત તારક મહેતાના તમામ કેરેક્ટર્સ તેઓના દુઃખમાં ભાગીદાર થયા હતા નટુકાકા એ પોતાના જીવનમાં ઘણું બધું સંઘર્ષ કર્યું છે અને તેઓએ જીવનમાં ઘણી બધી તકલીફોમાંથી પસાર થયા છે છતાં પણ ભગવાને તેઓને અંતે કે!ન્સર જેવું બીમારી તેઓના માથાના વાળ પણ ખરી પડ્યા હતા.

તેઓ અંતિમ દિવસો દરમિયાન પાણી પણ નહોતા પી શકતા અને છેવટે તેઓનું મૃત્યુ થઈ ગયું અને તેઓના ઘર વાળો દ્રસ્કે દ્રસ્કે રડવા લાગ્યા નટુકાકાએ પોતાના જીવન દરમિયાન પોતાના જીવનમાં કરેલી અનેક સંગર્ષની વાતો કરી છે તેઓને પોતાના જીવન દરમિયાન શું કર્યું અને તેઓ કેવી રીતે આટલે સુધી પોહોચ્ય આં બધી વાત તેમેં કરી છે જે સાંભળીને તમારું જીવન બદલાઈ જશે.

નટુકાકાએ જણાવ્યું કે હું વડનગરના ઉધઈ ગામનો ગુજરાતી છું ૬૮ વર્ષમાંથી મે ૬૦ વર્ષ રંગભૂમિ પાચન બગડ્યા ૮ વર્ષની ઉંમરમાં તેઓએ અરી ભૂમિકા ભજવીઅને તેમાંથી આંઠ આના મળ્યા છતાં પણ મહેનત શરૂ રાખી જ્યારે મુંબઈમાં રામલીલા ભજવતી હતી ત્યારે ત્યારે તેમાં આખી રાત કામ કરીને ૩ રૂપિયા કમાતા હતા જ્યારે તેમણે બીજા નાટકમાં કામ કર્યું ત્યારે તેઓને ૧૧ રૂપિયા મળ્યા.

તેઓ કહે છે કે મારી જિંદગીનો શરૂઆત આઠાનાથી થઈ આમાં કરતા નટુકાકાએ ૬૦ વર્ષની ઉંમર દરમિયાન સો નાટકો સાડાત્રણસો નવીન કલાકાર તરીકે કામ કર્યું અને સાડાત્રણસો હિન્દી સિરિયલમાં કામ કર્યું મિત્રો નટુકાકાના જીવનમાંથી આપણને એ તો સિખવા મળે છે કે આપણે પણ જીવનમાં મહેનત કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *