બોલીવુડમાં અત્યારે એક પછી એક એક્ટરના નિધન થઈ રહ્યા છે ગઈ કાલે જ બોલીવુડના મશહૂર એક્ટર તબસ્સુમ જીના નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રી હચમચી ગઈ હતી તેના વચ્ચે આજે ફરીથી બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં એક વધુ એક્ટર નું નિધન થયું છે બૉલીવુડ એક્ટર એન્ડ્રીલા શર્મા નું દુઃખદ નિધન થયું છે.
1 નવેમ્બરના રોજ એન્ડ્રીલાને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ આ સમયે ફિલ્મ બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે જાણીતી અભિનેત્રી એન્ડ્રીલા શર્માનું દુઃખદ નિધન થયું છે મલ્ટિપલ કા!ર્ડિયાક અ રેસ્ટ ની બીમારી બાદ તેમનું અવસાન થયું.
નાની ઉંમરે એન્ડ્રીલા શર્મા દુનિયા છોડીને ચાલી ગઈ છે 24 વર્ષની એન્ડ્રીલાની તબિયત થોડા દિવસોથી ખરાબ હતી તે હોસ્પિટલમાં જીવન અને મૃ!ત્યુ વચ્ચે ની લડાઈ લડી રહી હતી પરંતુ ગઈકાલે એમની અચાનક તબિયત બગડતા હંમેશા માટે આંખો બંધ કરી દીધી હતી હંમેશા માટે દુનિયા છોડી ગઈ છે.
24 વર્ષની નાની ઉંમરમાં આટલી સફળતા મેળવનાર ઈન્દ્રીલાના નિધનના સમાચાર સાંભળીને સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં આવી ગઈ છે તેના નિધન પર બૉલીવુડ એક્ટર શોક વ્યક્ત કરી રહ્યા છે તેણે ટીવી શો જુમોરથી પોતાના કરિયરની શરૂઆત કરી ત્યારબાદ તેણે ઘણા શોમાં કે કર્યું એંડીલાની આત્માને ભગવાન શાંતિ આપે એજ પ્રાર્થના.