રીત્વિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાન હવે ખુલીને પ્રેમ ફરમાવી રહી છે ખુલ્લેઆમ હવે પ્રેમનો દેખાવ કરવાનું શરૂ થઈ ગયુંછે બે બાળકોની જિમ્મેદારી ઉઠાવવાની સાથે સુઝાન પોતાના પ્રેમને પણ ખુબ સમય આપી રહી છે પરંતુ અત્યારે સુઝેન ખાટલા માંજ છે કારણ કે તેને કો!રોના થયો છે.
સુઝેન ઓ!મીક્રોન વાઇરસના ઝપેટમાં આવી ગઈ છે અને અત્યારે તે કો!રેનાટાઇન છે સુઝેને જયારે આ વાતની જાણકારી સોસીયલ મીડિયામાં આપી ત્યારે બૉલીવુડ સ્ટાર તેને સાજા થવાની દુવાઓ કરવા લાગ્યા પરંતુ તેની વચ્ચે બધાનું ધ્યાન સુઝેન ખાનના બોયફ્રેન્ડ અસલાન ગોનીની કોમેંટ સામે રોકાઈ ગયુ.
અસલાન ગોનીએ આવા ખરાબ સમયમાં ગર્લફ્રેન્ડ સુઝાનને કોમેંટ દ્વારા ખુબ પ્રેમ આપ્યો છે અને એમની હિંમત પણ વધારી છે સુઝાનની પોસ્ટ પર અસ્લાને લખ્યું તમે બહુ જલ્દી સાજા થઈ જશો સાથે કિસ વાળું ઈમોજી પણ મૂક્યું પરંતુ આ બધાની વચ્ચે લોકો રીત્વિકની કોમેંટ ગોતતા રહી ગયા પરંતુ તે એમને ન મળી શકી.
કો!રોના સંક્રમિત થયાના ઠીક એક દિવસ પહેલા રીત્વિકનો જન્મદિવસ હતો તેના પર સુઝેને તેમને શુભેછાઓ પાઠવી હતી પરંતુ સુઝેન બીમાર થઈ તો રિત્વિકે તેના પર મૌન રાખ્યું પાછળના દિવસોમાં જયારે અસલાનનો જન્મદિવસ હતો ત્યારે સુઝાને પાર્ટી આપી હતી હવે લાગે છે છૂટાછેડા બાદ રીત્વિક અને સુઝાનની મિત્રતામાં પણ તિરાડ પડવા લાગી છે.