Cli

સલમાન ખાનને અચાનક મુંબઈ પોલીસ કમિશ્નર ઓફિસમાં જોઈને બધા ચોકી ગયા, જાણો વિગતે…

Bollywood/Entertainment Breaking

સલમાન ખાનને લઈને એક ચોંકાવનાર ખબવર આવી રહી છે સલમાને મુંબઈ પોલીસ કમિશ્નરને હથિયાર લાયન્સન માટે એપ્લિકેશન આપી છે સલમાન ખુદ ગઈકાલે સાંજે મુંબઈ પોલીસ કમિશ્નરની ઓફિસે પહોંચ્યા હતા સલમાન હવે પોતાની જોડે હથીયાર રાખવા માંગે છે સલમાન પિસ્તોલનું લાયન્સન રાખવા.

માંગે છેકે રાયફલનું તેનું હજુ કોઈ જાણવા મળ્યું નથી પરંતુ સલમાનના આ પગલે બોલીવુડમાં હલચલ મચાવી દીધી છે હમેંશા સુરક્ષા વચ્ચે ઘેરાઈને રહેતા સલમાન પોતાની સુરક્ષા હજુ વધારી રહ્યા છે ઇન્ડિયા ટૂડેની રિપોર્ટ મુજબ સલમાને મુંબઈ પોલીસના કમિશનરથી હથિયાર રાખવાની પરમિશન માંગી છે આને એમનાથી.

વિનંતી કરી છેકે હથીયાર રાખવાની એમની અરજી ને સ્વીકાર કરવામાં આવે સલમાનને અચાનક પોલીસ સ્ટેશનમાં જોઈને દરેક હેરાન રહી ગયા હતા સલમાને તેના શિવાય મુંબઈ પોલીસના જોઈન્ટ કમીશ્નર વિશ્વાસનાગરે પાટીલથી પણ મુલાકાત કરી છે ગયા મહિને સલમાન ખાન અને એમના પિતાને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ તરફથી.

મોતને ઘાટ ઉતારી દેવાની ધ!મકી મળી હતી લેટરમાં સીધું મોસેવાલા જેવી હાલત કરવાની ધ!મકી આપવામાં આવી હતી તેના બાદ પોલીસે સલમાનની સુરક્ષા વધારી દીધી હતી હવે સલમાન પર ખતરો છે એટલે સલમાન લોકો સામે આવતા પણ બચી રહ્યા છે ગયા દિવસોમાં જ સલમાને ઈદના મોકા પર ફેન્સથી મુલાકાત કરવા ઘરે પણ આવ્યા ન હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *