નોરા ફતેહી તેની સ્ટાઈલિશ સેન્સથી ફેન્સને દીવાના કરી દેછે તેના ગ્લેમરસ લુકે બધાને પાછળ છોડી દીધા છે એક્ટર નોરાની લેટેસ્ટ ફોટો સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે નોરા આ દરમિયાન બ્લ્યુ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે નોરા ફતેહી તેના આ આઉટફિટમાં ફેન્સને દીવાના કરી રહી છે.
નોરા ફતેહી એક એવી એક્ટર છે જેઓ હંમેશા પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે એવામાં હાલમાં નોરા ફતેહીની કેટલીક તસ્વીર સામે આવી છે જેમાં તેનો હોટ અંદાજ જોવા મળ્યો તેની આ તસ્વીર સામે આવતાજ વાયરલ થઈ ગઈ છે એક્ટરની આ તસ્વીરમાં ફેન્સ અલગ અલગ કોમેંટ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે.
હકીકતમાં નોરા ફતેહી એક શોને હોસ્ટ કરી રહી છે ત્યારે અહીં તેઓ બ્લ્યુ આઉટફિટ પહેરીને નીકળી હતી એ સમયે મીડિયાએ તેને કેમેરામાં કેદ કરી લીધી હતી નોરાનું આ આઉટફિટ ગજબનું લાગી રહ્યું હતું એક્ટરની આ ફોટો સામે આવતાજ ફેન્સ તેના પર કોમેંટ કરવાનું રોકી રહ્યા નથી અત્યાર સુધી આ તસ્વીરને લાખોમાં લાઈક મળી ચુકી છે.