Cli
નેપાળી આ હસીના સામે બોલીવુડ અભિનેત્રીઓ પણ પડે છે ઝાંખી, ફિગર જોતા તમે પણ મદહોશ થઇ જશો...

નેપાળી આ હસીના સામે બોલીવુડ અભિનેત્રીઓ પણ પડે છે ઝાંખી, ફિગર જોતા તમે પણ મદહોશ થઇ જશો…

Bollywood/Entertainment Breaking

નેપાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી અદિથી બુધાથોકી પોતાના હોટ અને બોલ્ડ લુક થી લાઈમલાઈટમાં છવાયેલી રહે છે તેની સુંદરતા જોતા લોકો દિવાના બન્યા છે નેપાળી ફિલ્મ કૃ થી અભિનેત્રી એ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી ઘણી નેપાળી.

ફિલ્મોમા અભિનય બાદ હવે તે ભારતમાં પોતાનું નશીબ અજમાવવા માટે આવી છે અભિનેત્રી અદિતિ નેપાળી વિડીઓ આલ્બમ અને ફિલ્મો માં શાનદાર અભિનય થકી ખુબ પ્રસિદ્ધ બની હતી ઇન્સ્ટાગ્રામ પર તેની ગજબની ફેન ફોલોવિગં છે તેની 2 મીલીયન થી પણ વધારે ફેન ફોલોવિગં છે તેને ચાહકો ખુબ પસંદ કરે છે.

વેસ્ટન આઉટફીટ એવંમ બિકીની માં પોતાના ભરાવદાર મદમસ્ત યૌવન થી ફેન્સ ને દિવાના બનાવતી અભિનેત્રી અદીથી એ ઘણા પંજાબી અને હિન્દી મ્યુઝિક આલ્બમમાં પણ અભિનય કર્યો છે અભિનેત્રી અદિથી ને પંજાબી સિંગર મિલિદ ગાબાના સોગં મેં તેરી હો ગઈ થી ખુબ લોકપ્રિયતા મળી અને તે રાતોરાત.

ફેમસ બની તેને ઘણી ભોજપુરી ફિલ્મોમા પણ દમદાર અભિનય કર્યો છે તે બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા માંગે છે તેને લોકો દિશા પટની કહીને પણ બોલાવે છે તેની સુંદરતા અને ગ્લેમર અંદાજમાં તે દિશા પટની જેવી જ દેખાય છે સોસીયલ મિડિયા પર તે પોતાનુ બોલ્ડ અને હોટ ફિગર ફોન્ટ લોકપ્રિયતા મેળવતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *