બોલીવુડ અભિનેત્રી અને સુપરસ્ટાર મોડેલ મલાઈકા અરોરા આ દિવસોમાં પોતાના કર્વી અને બોલ્ડ ફિગર ને લઈને ખુબ ચર્ચાઓ માં છવાયેલી રહે છે અવારનવાર તેનું મદમસ્ત યૌવન તેના સખત જીમ વર્કઆઉટ થી બનાવેલ ફીટનેશ માં છલકાતુ પ્રતિત થતું ચાહકોના હૈયા ઘાયલ કરે છે તેની સુંદરતા ના ફેન્સ દિવાના છે.
અવાર નવાર બોલ્ડ અને ગ્લેમર અંદાજમાં તે ઇવેન્ટમાં સ્પોટ થતી રહે છે અને ફેન્સ ને મદહોશ બનાવતી રહે છે તાજેતરમાં જ મલાઈકા અરોરા મુંબઈ જીમ બહાર સ્પોટ થઈ હતી ખુબ જ બોલ્ડ લુક મા તે ફેન્સ ના પરસેવા છોડાવતી જોવા મળી હતી ડીપ નેક સ્પોટ બ્રાલેટ અને ટાઈટ સોર્ટમા તે ખુબ જ હોટ લાગી રહી હતી.
તેના છલકાતા ભરાવદાર ક્યુટ નિતંબો તેના લુક ને અત્યંત બોલ્ડ બનાવી ચાહકોને લોભાવી રહ્યા હતા તેના મદમસ્ત બમ જોઈ ચાહકો ઉત્તેજીત થઈ ગયા હતા લાઈટ મેકઅપ સ્ટાઈલીશ હેર સ્ટાઇલ માં ખુબ જ શાનદાર લાગી રહી હતી મલાઈકા અરોરા નો આ લુક સોસીયલ મિડિયા પર છવાઈ ગયો હતો તેના પર ચાહકો મન મૂકીને.
લાઇક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા મલાઈકા અરબાઝ ખાન સાથે ના ડીવોશ બાદ 49 વર્ષ ની ઉંમરે પણ વધારે માં વધારે બોલ્ડ અને સુંદર બનતી જાય છે ઢળતી ઉમંરમા તેની છલકાતી જવાની ભલભલા ના મોઢામાંથી પાણી છોડાવે છે તે અવારનવાર પોતાના સુંદર અને આકર્ષક લુક મા ચાહકો ને મદહોશ કરતી જોવા મળે છે.