Cli
ઓળખો છો સલમાન ખાનની પાર્ટનર ફિલ્મની અભિનેત્રી ને, હવે ખુબ બદલાઈ ગઈ છે...

ઓળખો છો સલમાન ખાનની પાર્ટનર ફિલ્મની અભિનેત્રી ને, હવે ખુબ બદલાઈ ગઈ છે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ સુપરસ્ટાર અભિનેતા સલમાન ખાન ની ફિલ્મ પાર્ટનર માં મુખ્ય અભિનેત્રી તરીકે અભિનેત્રી લારા દત્તા જોવા મળી હતી જોકે તાજેતરમાં લારા દત્તા ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી ઘણી દુર જોવા મળે છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભીનય કરનાર અભિનેત્રી લારા દત્તા નો ઘણા.

સમય બાદ તાજેતરમાં એક વિડીયો સામે આવ્યો છે જેમાં લારા દત્તા મુંબઈ ની સડકો પર ચાલતી જોવા મળી હતી પરંતુ તેનું બદલાયેલો લૂક જોઈને ફેન્સ ચોંકી ગયા હતા ફિલ્મોમાં મદમસ્ત અને બોલ્ડ લુકમાં સ્લીમ જોવા મળતી લારા દત્તા એકદમ અનફીટ જોવા મળી રહી છે જેને જોઈ ફેન્સ હેરાન રહી ગયા હતા.

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ દત્તા ખૂબ જ ફીટ અને સુંદર લાગતી હતી તે તેની ફિટનેસનું હંમેશા ધ્યાન રાખતી હતી પરંતુ આ દિવસોમાં તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી દૂર છે તે વચ્ચે તે સામે આવેલા વીડિયોમાં જાડી દેખાઈ રહી છે તેને ગ્રીન ફુલ ટીશર્ટ અને શોર્ટ બ્લેક પેન્ટ પહેરેલી હતી સાથે કેપ પહેરીને સ્પોટ લુક મા.

જોવા મળતી લારા દત્તા એકદમ અલગ જોવા મળી તેના મદમસ્ત ભરાવદાર નિતંબો તેના લુક ને ખુબ બોલ્ડ બનાવી રહ્યા હતા પરંતુ તેનું બેડોળ યૌવન જોતા ફેન્સ નારાજ થયા હતા લારા દત્તા ફરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા માગે છે એટલા માટે તે આ દિવસોમાં ખુબ જ જીમ વર્કઆઉટ અને યોગા કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *