બોલિવૂડ માં થોડી ફિલ્મો આપીને પણ લોકોના હૈયામાં ક!રંટ દોડાવનાર મલ્લિકા શેરાવત નો સોસીયલ મિડીયા માં આજે ૪૫ વર્ષ ની ઉમંરે પણ જાદુ છવાયેલો છે આમ તો એમને ખુબ ઓછી ફિલ્મો આપીછે તો પણ કોઈ લોકો એવા નહીં હોય જેને મલ્લિકા નું નામ ના સાંભડ્યુ હોય મલ્લિકાનું શેરાવત નું એકાઉન્ટ.
પર તેની એકથી એક હોટ તસ્વીરોથી ભરેલુ દેખાય છે એના ચાહકો પણ તેની નવી નવી તસ્વીરોઓની આતુરતાથી રાહ જોતા હોય છે એવામાં હાલમાં જ મલ્લિકાએ શોર્ટ પહેરેલી તસવીર શેર સાથે એક વિડીઓ કરીને ચાહકોના દિલોમાં ખલબલી મચાવી દીધી છે જેમાં તે ખુબ જ બોલ્ડ લાગી રહી છે.
આજે પણ કસરત અને ડાયટ કરીને પોતાના શરીર ને જાણે ૧૬ વર્ષની સુકન્યા હોય એમ ફીટ રાખે છે આઉટફિઉટ સાથે મલ્લિકાએ લાઈટ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે બિકીની પહેરીને મલ્લિકા સોફા પર સુતા સુતા હોટ પોઝ આપી રહી છે અને ચાહકોને પોતાની અદાઓના જાદુ માદક.
નજરોથી લુભાવી રહી છે મલ્લીકાએ ગળામાં ચેન પણ પહેરી છે અને તે કોઈના વિચારોમાં ખોવાયેલી દેખાઈ રહી છે ફોટોમાં મલ્લિકાનું ફિગર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે મલ્લિકાની આ તસવીરો સામે આવતા જ વાયલર થઇ ગઈ અને ચાહકોએ ખુબ પસંદ પણ કરી ચાહકોએ તેની તસવીર પર મોસ્ટ બ્યુટીફૂલ હોટ.
વિન્ટેજ મલ્લિકા ઇઝ બેક ભીગે હોંઠ તેરે સો પ્રિટી જેવી કોમેંટ કરી છે અને સાથે જ હા!ર્ટ અને ફાયર ઈમોજી પણ શેર કરી છે મલ્લિકા ની તેની નવી ફિલ્મ આરકે ગત જુલાઈ મહિનામાં રિલીઝ થઇ ચુકી છે ફિલ્મમાં તેની સાથે રજત કપૂર છે અને તેમણે જ ફિલ્મનું નિર્દેશન કર્યું છે આ ફિલ્મને લીધે મલ્લીકા ખુબ જ ઉત્સાહિત જોવા મળી હતી.