ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મના રિલીઝ બાદથી જ વિવેક રંજન અગ્નિહોત્રી જેઓ આ ફિલ્મના ડાયરેકર છે એમન ધ!મકીઓ મળી રહી હતી જેના કારણે ગૃહ વિભાગ અમિત શાહ તરફથી Y સિક્યરિટી આપવામાં આવી અને તેના હવે વિવેકની ઓફિસમાં મારપીટ થઈ અને તોડફોડ થઈ ખુદ વિવેક અગ્નિહોત્રીએ આ વાતનો.
ખુલાસોઓ છે એક ઇન્ટરવ્યૂ દરમીયાન વિવેકે જણાવ્યું કે અહીં આ ફિલ્મના રિલીઝ બાદ એમના પર અને એમના પરિવાર પર જોખમ મંડાઈ રહ્યું છે એમણે કહ્યું કેટલાક સમય મારી ઓફિસમાં હું અને પત્ની ઓફિસમાં હાજર ન હતા ત્યારે ત્યાં મેનેજર હાજર હતા આધેડ વયના ત્યાં 2 યુવકો ઓફિસમાં જબરજસ્તી.
ઘુસી ગયા જયારે મેનેજરે એમને રોકવાની કોશિશ કરી તો એમણે આ મેનેજર સાથે ધક્કમુક્કી કરી અને પૂછ્યું કે વિવેક અગ્નિહોત્રી ક્યાં છે અને તેના બાદ ત્યાંથી ભાગી ગયા જેના બાદ વિવેક અગ્નિહોત્રીના જીવનમાં વધુ ડરનો માહોલ થઈ ગયો છે તમને જણાવી દઈએ કે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને લઈને બધે ચર્ચાઓ છે.