બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ની દીકરી આરાધ્યા નો આજે જન્મદિવસ છે તે આજે 11 વર્ષની થઈ ગઈ છે એ નિમિત્તે એશ્વર્યા રાય પોતાની દીકરી આરાધ્યા સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરીછે જે તસવીરમાં એશ્વર્યા રાય પોતાની દીકરીના હોઠ પર કિસ કરતી જોવા મળે છે.
આ તસવીરના કેપ્શન માં ઐશ્વર્યાએ લખ્યું છે કે માય લવ માય લાઈફ આઈ લવ યુ આરાધ્યા પરંતુ એશ્વર્યા સાથે તેની દીકરી આરાધ્યાની આ તસવીર જોઈને ઘણા લોકોને પસંદ નથી આવી એક યુઝરે કમેન્ટ કરતા જણાવ્યું છે કે દીકરી પણ માં ની જેમ સંસ્કારી બનશે જેવી તમે શિક્ષા આપો તેઓ જ બાળકો બનેછે જો દીકરીને માથા પર કિસ કરો.
કરો તો તે પ્રેમ અને લાગણીનું પ્રતીક છે પરંતુ આ શું હરકત છે તો બીજા યુઝરે જણાવ્યું કે માતા પિતાએ આવી રીતે હોઠ પર કિસ કરવાનું બંધ કરવું જોઈએ જો પ્રેમ દેખાડવો હોય તો ખંભા પર હાથ મૂકીને તસ્વીરો ખેંચાવી જોઈએ તમે ગાલ કે માથા પર ચુમી શકો છો લીપલોક માત્ર યંગ માટે છે તો એક યુઝરે લખ્યુંકે આ ફોટોને તરત હટાવો.
આ આપણી સંસ્કૃતિનું અપમાન કરી રહીછે તો અન્ય યુઝરે લખ્યું કે છી ગાલ પર કિસ કરવાથી કોઈ સમસ્યા હતી કે આવી હરકત કરી તો ઘણા યુઝરો એ એશ્વર્યા ને લેસ્બીયન પણ જણાવી દિધી ઘણા બધા યુઝરોએ આ તસવીર પણ અપમાનજનક ટિપ્પણીઓ કરી છે આ તસવીર પણ ખુબ કમેન્ટ થી એશ્ર્વર્યા વિવાદમાં ફસાઈ છે.