Cli
ના થવા દિધા છુટાછેટા, ધનુષ ઐશ્વર્યા ના છૂટાછેડા પર સાઉથ સ્ટાર રજનીકાંતે દેખાડ્યો પાવર...

ના થવા દિધા છુટાછેટા, ધનુષ ઐશ્વર્યા ના છૂટાછેડા પર સાઉથ સ્ટાર રજનીકાંતે દેખાડ્યો પાવર…

Bollywood/Entertainment Breaking

સાઉથ ઈન્ડસ્ટ્રી ના સુપરસ્ટાર રજનીકાંત થી સમગ્ર દેશ પરીચીત છે સ્ટાઈલના બેતાજ બાદશાહ રજનીકાંતે બોલીવુડ અને સાઉથ ઇન્ડિયન ઘણી ફિલ્મો માં દમદાર અભિનય કર્યો ફિલ્મો મા ચાલતી ટ્રેન રોકનાર આ એક્સન હીરો એ પોતાના સામાન્ય જીવનમાં પણ એવો જ જાદુ ચલાવ્યો છે અભિનેતા રજનીકાંતની દિકરી.

ઐશ્વર્યાના લગ્ન સાઉથ અભિનેતા ધનુષ સાથે લગ્ન કરેલા પરંતુ થોડા સમય પહેલા એવી ખબર આવી હતી કે ઐશ્વર્યા અને ધનુષના સંબંધો બગડતા બંને જુદા પડ્યા એશ્ર્વર્યા એ ધનુશનુ નામ પણ સરનેમ માંથી હટાવી દિધૂ હતું અને ડીવોર્સ ફાઈલ પણ મુકી દિધી હતી આ વચ્ચે તાજેતરમાં ખબર આવી છેકે ધનુષ.

અને ઐશ્વર્યા એ પોતાની ડિવોર્સ પ્રક્રિયા પર રોક લગાડી દિધી છે તેઓ આ સંબંધને ફરી બેઠો કરવો માંગે છે અને ફરી એકબીજાને સમજવા માંગે છે રજનીકાંતે પોતાના ઘેર ધનુષના પરીવાર જનો ને આમંત્રીત કર્યા ધનુષ અને એશ્ર્વર્યા ને બેસાડવા મા આવ્યા પરીવારજનો સમજાવી રહ્યા હતા.

તમે બંને ડીવોર્સ ના લ્યો એકબીજા ને સમજવાનો પ્રયત્ન કરો પ્રશ્ર્નો બધાની જીદંગી માં હોય છે છુટાછેડા જ એનો નીકાલ નથી નાના મોટા ઝગડાઓ ભુલી ફરી એક બનો ધનુષ અને એશ્ર્વર્યા ને પોતાના પરીવાર ની વાત સમજાઈ છે તે બંને એકબીજા સાથે સહમત થતા ડીવોસ પર રોક લગાડી.

ફરી એક થયા છે થોડો સમય પહેલા પારીવારીક આ ચિંતા થી રજનીકાંત હોસ્પિટલમાં દાખલ થયા હતા હાલ તેઓ સ્વસ્થ છે આને એ પોતાની પર્સનલ જિંદગીમા પણ શ્રેષ્ઠ સાબિત થયા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ બોક્સમાં કોમેંટ કરીને જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *