લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ખૂબ જ પસંદ કરે છે શો માં પોપટલાલ વર્ષો થી કુંવારા છે પોપટલાલ ના લગ્નની માત્ર પોપટલાલ કે ગોકુલધામ સોસાયટી નહીં પણ દર્શકો પણ ચિંતા કરે છે અને દર્શકો હંમેશા એ ઈચ્છે છે કે પોપટલાલ ના લગ્ન થઈ જાય એમની વિરામ જિંદગીમાં ગુલાબનું ફૂલ બનીને.
કોઈ છોકરી તેમના જીવનમાં આવી જાય પરંતુ આપણા બધાને ખબર છે કે છેલ્લે કોઈ પણ કહાનીમાં પોપટલાલના લગ્ન અટકાઈ જાય છે અને તેમના લગ્ન તૂટી જાય છે પોપટલ ના લગ્ન થતા નથી આજ થી પાચં વર્ષ પહેલા પિંકુ ના મા બાપ વિશે લોકો ખૂબ કમેન્ટ કરતા જોવા મળ્યા હતા કે પિંકુ ના મા બાપ કોણ છે .
એ વખતે શો મેકરે એક સ્ટોરીમાં પિંકુના મા બાપ ને દેખાડી દીધા હતા અને દર્શકોની આતુરતાનો અંત લાવી દીધો હતો આ બાદ પિંકુ વિશે લોકોની ઉત્સુકતા પુરી થઈ ગઈ હતી ત્યાર બાદ તે પાત્ર પર લોકોની નજર હટી ગઈ હતી એમ પોપટલાલ ને શો મેકર હંમેશા હાઈલાઈટ રાખવા માંગે છે.
શો મેકર દર વર્ષે ચાર પાચં સ્ટોરી પોપટલાલ ના લગ્ન પર બનાવવા માંગે છે જો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માં પોપટલાલના લગ્ન કરી દેવામાં આવે તો પોપટલાલ જે કુંવારા ની સ્ટોરી માં ફેમસ છે તે સ્ટોરી મેકરો ના હાથમાંથી જતી રહે આ કારણે પોપટલાલ ને શો મેકર દર્શકો વચ્ચે હાઈલાઈટ.
રાખવા પોપટલાલ ના લગ્ન કરાવતા નથી હંમેશા ની જેમ આ વખતે પણ પોપટલાલ ની જીદંગી સુની રહી અને તેમના સપના ની શહેજાદી તેમને ના મળી ખુબ દુઃખ થાય છે પોપટલાલ ના ગમ ને જોઈ વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે તમારી પ્રતિક્રિયા કોમેન્ટ કરીને જરૂર જણાવજો.