Cli
દિશા પટની વિદેશી બોયફ્રેન્ડ સાથે ખુલ્લેઆમ ચોંટીને નીકળી, બોયફ્રેન્ડે પાછળથી કરી આવી હરકત...

દિશા પટની વિદેશી બોયફ્રેન્ડ સાથે ખુલ્લેઆમ ચોંટીને નીકળી, બોયફ્રેન્ડે પાછળથી કરી આવી હરકત…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી દિશા પટની જેને 2014 માં ટાઇગર શ્રોફ સાથે આવેલી ફિલ્મ હીરોપંતી થી પોતાના સફળ અભિનયની શરૂઆત કરી એમ એસ ધોની ધ અન ટોલ્ડ સ્ટોરી માં સુસાતં સિંહ રાજપૂત સાથે દમદાર અભિનય કર્યો ફિલ્મ બાગી માં ફરી ટાઈગર શ્રોફ સાથે તો સલમાન ખાન સાથે કિક 2 ભારત અને રાધે.

જેવી ફિલ્મો થી ખુબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી પરંતુ દિશા પટની ના કેરિયર ની સફળતા માટે ટાઈગર શ્રોફે ખુબ મહેનત કરી દિશા ટાઈગર શ્રોફ નો પહેલો પ્રેમ બની પરંતુ દિશા પટની એ તેને દગો આપ્યો અને તે વિદેશી બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક ના પ્રેમ મા પડી ને ટાઈગર ને રઝડતો કરી ગ ઈ તે સમયે ટાઇગર શ્રોફ ના.

ચાહકોએ દિશા પટની ને ખુબ ટ્રોલ કરી અને બેવફા જણાવી તો તાજેતરમાં દિશા પટની પોતાના વિદેશી બોયફ્રેન્ડની સાથે બોલીવુડ સુપરસ્ટાર અભિનેતા કાર્તિક આર્યન ના જન્મદિવસ નિમિત્તે ખૂબ જ બોલ્ડ અને ગ્લેમર અંદાજમાં પહોંચી હતી તેને ડીપનેક વાઈટ આઉટફીટ પહેરેલું હતું.

જેમા તેના ભરાવદાર મદમસ્ત નિતંબો છલકાતા પ્રતિત થતા જોવા મળતા હતા અભિનેત્રી દિશા પટની ઓપન હેર અને લાઈટ મેકઅપ માં ખુબ જ આકર્ષક અને સુંદર લાગી રહી હતી આ દરમીયાન તેની પતલી નાજુક કમરમાં વિદેશી બોયફ્રેન્ડ એલેક હાથ નાખીને તેની કમર સહેલાવતો સહેલાવતો તે.

પાર્ટીની તરફ આગળ વધી રહ્યો હતો દિશા પટની એ પાર્ટી માં પહોચંતા પહેલા મિડીયા સાથે એલેક ને કસીને પકડીને પોઝ આપ્યા હતા તેની કમરમાં તેની બાંહો માં હાથ નાખેલી આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી આ તસવીરો પર યુઝરો ફરી દિશા પટની ને ટ્રોલ કરતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *