Cli
ટાઈગર શ્રોફ થી બ્રેકઅપ કરીને દિશા પટનીએ બનાવ્યો નવો વિદેશી બોયફ્રેન્ડ, એક્ટર ને પણ ટકકર આપે તેવો...

ટાઈગર શ્રોફ થી બ્રેકઅપ કરીને દિશા પટનીએ બનાવ્યો નવો વિદેશી બોયફ્રેન્ડ, એક્ટર ને પણ ટકકર આપે તેવો…

Breaking

બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફ અને દિશા પટની ના બ્રેક અપ ની ખબરો થી ફેન્સ ખૂબ નારાજ થયા હતા એ વચ્ચે તાજેતરમાં ટાઈગરસોપ બ્રેકઅપ બાદ હવે દિશા પત્નીની જિંદગીમાં એક નવો બોયફ્રેન્ડ આવી ગયો છે ગઈ રાતે દિશા પટની પોતાના આ નવા બોયફ્રેન્ડ સાથે ખુલ્લેઆમ જોવા મળી હતી બંને એકબીજા બાહોમાં.

એવી રીતે જોવા મળતા હતા કે લોકોને એ ખબર પડી ગઈ કે દિશા પટની ટાઈગર શ્રોફ ને બિલકુલ ભૂલાવી ચૂકી છે અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે દિશાએ આ વ્યક્તિને પોતાનું દિલ આપી દીધું છે લોકો એ પણ જાણવા માંગે છે કે દિસાની સાથે જોવા મળતું આ વ્યક્તિ કોણ છે તો આ વ્યક્તિનું નામ એલેકઝેન્ડર એલેક્સ છે.

જે દિશા પટની નો ફિટનેસ ટ્રેનર છે દિશા પટની એલેક્ઝેન્ડર સાથે કાલે રાત્રે બોલ્ડ લુકમાં હાથોમાં હાથ નાખીને જોવા મળી હતી એલેક્ઝેન્ડર બોલિવૂડ ફિલ્મોમાં પોતાનું કેરિયર બનાવવા માંગે છે અને દિશા પટની તેની મદદ પણ આ દિવસોમાં કરી રહી છે દિશા પટની એલેક્ઝેન્ડરને હિન્દી બોલતા શીખવાડી રહી છે.

થોડા સમય પહેલા જ ખુલાસો થયો હતો કે ટાઈગર શ્રોફ અને દિશા પટની વચ્ચેના પ્રેમ સંબંધો તૂટી ગયા હતા અને બંને હવે માત્ર એક સારા મિત્રો છે દિશા પટની અને ટાઈગર શ્રોફ છ વર્ષ સુધી લવ ઇન રિલેશનમાં રહ્યા હતા દિશા પટની પણ એવા આરોપ પણ લાગતા આવ્યા હતા કે તેમને ટાઈગર શ્રોફ ના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં જગ્યા મળી હતી.

જે ટાઈગર શ્રોફે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓળખ અપાવી તેને અભિનય કરતા શીખવ્યું અને તેનું કેરિયર બનાવ્યું તે ટાઈગર શ્રોફને હવે છોડીને એલેક્ઝન્ડરની બાહોમાં દિશા પટની ચાલી ગઈ છે અને તેની સાથે બાંહોમાં મસ્તી કરતી પોતાની તસ્વીરો અવારનવાર પર શેર કરતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *