Cli
દિશા પટની તેના નવા વિદેશી બોયફ્રેન્ડ સાથે ચોટેલી હાલતમાં ચાલતી નીકળી...

દિશા પટની તેના નવા વિદેશી બોયફ્રેન્ડ સાથે ચોટેલી હાલતમાં ચાલતી નીકળી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી દિશા પટની આ દિવસોમાં પોતાના ટાઈગર શ્રોફ સાથેના બ્રેક અપ બાદ વિદેશી બોયફ્રેન્ડ સાથે ખુબ જ ચર્ચાઓમાં છવાયેલી છે ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ હીરોપંતી બાગી 2 જેવી ફિલ્મોમાં થી ખુબ જ લોકપ્રિયતા મેળવનાર દિશા પટની બોલિવૂડ ઘણી બધી ફિલ્મોમાં દમદાર.

અભિનય થકી ખુબ ફેમસ બની છે પરંતુ તેના ફિલ્મી કેરીયરમાં તેને સફળતા પાવાનો શ્રેય ટાઈગર શ્રોફને જ જાય છે ટાઈગર શ્રોફ સાથે ના બ્રેક અપ બાદ દિશા પટની ખુબ જ ટ્રોલ થઈ હતી ત્યારબાદ દિશા પટની પોતાના વિદેશી બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક ની બાહોમાં જોવા મળી હતી.

ટાઈગર શ્રોફ ને દગો આપવાનું કારણ જ એલેક્ઝાન્ડર એલેક હતો તેની સાથે ની દિશા પટની સોશિયલ મીડિયા પર બોલ્ડ અને ગ્લેમર અંદાજમાં તસવીરો શેર કરતી રહે છે એ વચ્ચે તાજેતરમાં દિશા પટની શાનદાર અંદાજમાં એલેક્ઝાન્ડર એલેક સાથે સ્પોટ થઈ હતી એલેક તેની ખુબ જ કેર કરતો જોવા મળ્યો હતો.

દિશા પટની આગળ ચાલી રહી હતી આ દરમિયાન એલેક્ઝાન્ડર દિશા પટની ની પાછડ પાછડ તેનું ધ્યાન રાખીને ચાલતો જોવા મળ્યો હતો સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો જેના પર ઘણા ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા હતા તો ઘણા યુઝરો બેવફા જણાવી ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *