બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન ની આવનારી ફિલ્મ પઠાણનું સોંગ બેશરમ રંગ રિલીઝ થયું છે જેમાં દીપિકા પાદુકોણ ની ભગવા રંગની બિકીની પર ખૂબ મોટો વિવાદ સર્જાયો છે અને ઠેર ઠેર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ના પૂતળા સળગાવવામાં આવી રહ્યા છે ફિલ્મનો જોરશોર થી.
બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે આ સોંગને ડીલીટ કરવાની લોકો માંગ કરી રહ્યા છે અને રસ્તા પર ઉતરી આવીને ફિલ્મ નો ખૂબ વિરોધ દર્શાવી રહ્યા છે દેશભરમાં એક અલગ પ્રકારનો હંગામાનો માહોલ સર્જાઈ ચુક્યો છે આટલો વિરોધ કોઈપણ ફિલ્મનો થાય તો કોઈ પણ ફિલ્મ મેકર અથવા કલાકાર.
ડરીને પોતાનો નિર્ણય બદલી શકે પરંતુ શાહરુખ ખાન બિલકુલ ડરતા નથી ફિલ્મ પઠાણ નો બોયકોટ બહિષ્કાર ચાલી રહ્યો છે અને લોકો વિરોધ કરી રહ્યા છે તેની બિલકુલ અસર શાહરુખ ખાન પર જોવા મળી રહી નથી તેઓ આ બોલકોટને ખૂબ જ મજાકની સ્થિતિમાં લઈ રહ્યા છે અને તાજેતરમાં.
એક મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન શાહરુખખાને જણાવ્યું હતું કે જો ફિલ્મ પઠાન બોયકોટ ના કારણે ના ચાલે અને એ લોકો જો વિચારી રહ્યા છે કે બોયકોટ કરીને મારું ફિલ્મી કેરિયર તેઓ બગાડવા માંગે છે તો મારી પાસે પ્લાન બી પણ છે તો હું કુકિંગ નું બિઝનેસ શરૂ કરી દઈશ મેં લોક ડાઉન સમયે કુકિંગ.
પણ શીખી લીધું છે અને આવનારા સમયમાં હું કુકિંગ સાથે એક કેટરશ હોટલ પણ શરૂ કરી દઉં જેનું નામ રાખુ પઠાન કેટરશ અથવા બાજીગર બેકરી કદાચ દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે મજાક ના અંદાજમાં તેમને આ જણાવ્યું હતું અને કહ્યું હતું કે આ બધું પણ કરી લઈશ પણ ટુટીસ નહીં તેમના આ નિવેદન પર તમે શું કહેશો.