Cli
વિદેશી બોયફ્રેન્ડ સાથે બ્લેક ટોપમાં દિશા પટની બતાડ્યું કર્વી ફિગર...

વિદેશી બોયફ્રેન્ડ સાથે બ્લેક ટોપમાં દિશા પટની બતાડ્યું કર્વી ફિગર…

Bollywood/Entertainment Breaking

એમ એસ ધોની દ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મ માં ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની ની બાયોપીક ફિલ્મ માં સુશાતંસિહં રાજપૂત સાથે પોતાના બોલીવુડ ફિલ્મી કેરિયર ની શરૂઆત કરનાર અભિનેત્રી દિશા પટની આ દિવસોમાં પોતાની ટાઈગર શ્રોફ સાથે ની બેવફાઈ થી ખુબ જ ચર્ચાઓમાં છવાયેલી રહે છે અભિનેત્રી દિશા પટનીએ.

સલમાન ખાન સાથે ફિલ્મ ભારત રાધે જેવી ફિલ્મોમાં અને ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ બાગી 2 બાગી 3 માં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે પોતાની ફિલ્મી કેરિયર ની સાથે દિશા પ્રશનલ લાઈફ ને લઈને પણ ખુબ ચર્ચાઓ માં છવાઈ છે ટાઈગર શ્રોફ સાથે ના પાચં વર્ષ ના લવ ઇન રિલેશનશિપ.

બાદ તે ટાઈગર શ્રોફ સાથે બ્રેકઅપ કરીને વિદેશી બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક ની બાહોમાં સરી પડી હતી સોશિયલ મીડિયા પર દિશા ને આ બેવફાઈ થી ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે એ વચ્ચે તાજેતરમાં એક ઇવેન્ટમાં એલેક્ઝાન્ડર એલેક ની સાથે દિશા પટની શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી બ્લેક ડીપનેક ટોપ અને કોટન જીન્સ ઓપન હેર અને.

લાઈટ માં દિશા પટની આકર્ષક અને સુંદર અંદાજમા જોવા મળી હતી તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો ફેન્સ ને મદહોશ બનાવી રહ્યા હતા હોટ અને બોલ્ડ લુક મા મદમસ્ત યૌવન ના ઉભાર વચ્ચે એલેક ની બાહો માં હાથ નાખીને તેને પેપરાજી ને પોઝ આપ્યા હતા તેની કાતીલાના અદાઓ અને મદમસ્ત ફિગર જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેને માદક કામુક.

અદાઓ સાથે એલેકનો હાથ પકડી ને પોઝ આપ્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ઘણા યુરો તેને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા તો ઘણા યુઝરો તેના આ લુક પર મનમુકીને પ્રેમ વરસાવતા પણ સામે આવ્યા હતા દિશા પટની ઈન્સ્ટાગ્રામ પર પોતાની બિકીની બોલ્ડ તસવીરો અને હોટ લુક વિડીઓ એલેક સાથે શેર કરીને લોકોનો પ્રેમ લુટંતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *