બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એક દશકાની ડ્રીમ ગર્લ ના નામે જાણીતી અભિનેત્રી હેમામાલિની નો 16 ઓક્ટોબર ના રોજ જન્મદિવસ હતો એ નિમિત્તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો અભિનેત્રી હેમા માલિની 1980 માં ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા અને એ સમયે ફિલ્મોમાં પણ હેમામાલીની.
અને ધર્મેન્દ્રની જોડી દર્શકોને ખૂબ પસંદ આવતી હતી ફિલ્મ શોલે માં હેમામાલીની નુ બસંતી નું પાત્ર ધર્મેન્દ્ર સાથે ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું અને આ દરમિયાન બંનેની લવ સ્ટોરી ચાલુ થઈ હતી આ ફિલ્મથી બંને એક બીજાના પ્રેમમાં પડ્યા હતા હેમામાલીની ના જન્મદિવસ નિમિત્તે એક સુંદર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા ઘણા બધા કલાકારો ફિલ્મ ડિરેક્ટર પ્રોડ્યુસર અને સેલિબ્રિટી પણ આવેલા હતા આ સુંદર માહોલ વચ્ચે હેમામાલિની અને ધર્મેન્દ્રના બંને પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ જેવો એ મિડીયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એમને પોતાના મા બાપની પ્રેરણા થકી જ અભિનય જગતમાં આગવુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ધર્મેન્દ્ર એ પોતાના પ્રોડક્શન હેઠળ પણ ઘણી બધી ફિલ્મો બનાવી છે હેમામાલિની એ પોતાના સોસીયલ મિડિયા એકાઉન્ટ પર ધર્મેન્દ્ર સાથે પોતાની એક સુદંર તસવીર શેર કરી હતી જેમાં તે એકબીજાને આ ઉમરમાં પણ ભેટીને ઉભેલા હતા અને લખ્યું હતું કે મારા જન્મદિવસ પર ધરમજી મારી સાથે રહેજો તમે મારી સાથે હોય તો મને ખૂબ સારું લાગે છે.